DCW ચીફ સ્વાતિ માલીવાલનો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યું- પિતા દ્વારા કરવામાં આવ્યું હતું જાતીય શોષણ

સ્વાતિ માલીવાલે કહ્યું કે આ જ યાતનાએ તેમને સામાજિક કાર્યકર બનવા અને સમાજમાં આવા પુરુષો સામે કામ કરવાની હિંમત આપી હતી.

DCW ચીફ સ્વાતિ માલીવાલનો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યું- પિતા દ્વારા કરવામાં આવ્યું હતું જાતીય શોષણ
Image Credit source: Tv9 ભારતવર્ષ
| Edited By: | Updated on: Mar 11, 2023 | 5:58 PM

એક ચોંકાવનારા ઘટસ્ફોટમાં, DCW ચીફ સ્વાતિ માલીવાલે આજે કહ્યું હતું કે, બાળપણમાં તેના પિતા દ્વારા તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતી વખતે માલીવાલે કહ્યું કે જ્યાં સુધી તે તેની સાથે રહી ત્યાં સુધી તેના પિતાએ તેનું યૌન શોષણ કર્યું અને ત્રાસ આપ્યો. ડીસીડબ્લ્યુના વડાએ ઉમેર્યું હતું કે આ જ ત્રાસથી તેણીને સામાજિક કાર્યકર બનવા અને સમાજમાં આવા પુરુષો સામે કામ કરવાની હિંમત મળી છે.

સ્વાતિ માલીવાલે વધુમાં ઉમેર્યું કે, જ્યારે હું નાની હતી, ત્યારે મારા પિતા દ્વારા મારું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તેઓ મને મારતા હતા, હું પલંગ નીચે સંતાઈ જતી હતી.

 

 

 

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 5:36 pm, Sat, 11 March 23