વેક્સિન: સરકાર તરફથી સીરમ ઈન્સ્ટીટ્યૂટને મળ્યો ઓર્ડર, રસીના ટ્રાન્સપોર્ટની જવાબદારી કુલ-એક્સ કોલ્ડ ચેઈનને સોંપાઈ

|

Jan 11, 2021 | 10:59 PM

સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીથી કોરોનાનું રસીકરણ થવા જઈ રહ્યું છે. ત્યારે દેશભરમાં યુદ્ધ સ્તરની તૈયારીઓ ચાલી રહી છે.

સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીથી કોરોનાનું રસીકરણ થવા જઈ રહ્યું છે. ત્યારે દેશભરમાં યુદ્ધ સ્તરની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સીરમ ઈન્સ્ટીટ્યૂટે (Serum Institute) ભારત સરકાર પાસેથી વેક્સિન ખરીદીનો ઓર્ડર મેળવ્યો છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટે પ્રથમ 10 કરોડ ડોઝ સરકારને પ્રતિ ડોઝ 200 રૂપિયામાં આપશે. ત્યારે આ વેક્સિનનું સમગ્ર દેશમાં વિતરણ કરવા માટે પુણાના ટ્રાન્સપોર્ટરને પસંદ કરાયા છે.

 

 

 આ પણ વાંચો: મોટા સમાચાર: કેન્દ્રીય પ્રધાન શ્રીપદ નાઈકની કારનો અકસ્માત, પત્ની વિજયા નાઈકનું મોત

Next Video