Corona vaccine : કોરોના વેક્સિન પર શાનદાર વીડિયો વાયરલ, ભાઈનો જોશ જોઈ નર્સ પણ ડરી ગઈ

હાલના સમયમાં સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ (corona virus)નો કહેર છે, અનેક પ્રયાસો બાદ પણ આ કોરોના મહામારીનો કહેર હજુ કાબુમાં આવ્યો નથી. વેક્સિનેશન(Vaccination)ને લઈ જે વીડિયો વાયરલ (video viral) થયો છે તેને જોઈ તમે પણ દંગ રહી જશો કહેશો ભાઈનો જોશ તો જુઓ.

Corona vaccine :  કોરોના વેક્સિન પર શાનદાર વીડિયો વાયરલ, ભાઈનો જોશ જોઈ નર્સ પણ ડરી ગઈ
Corona vaccine funny video viral 
| Edited By: | Updated on: Jul 09, 2021 | 12:52 PM

Corona vaccine : કોરોના વેક્સિનને લઈ કેટલાક લોકો ડર અનુભવતા હોય છે. તેમજ વેક્સિન (vaccine )લેવા માટે પણ તૈયાર થતા નથી પરંતુ એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈ તમે દંગ રહી જશો.

હાલના સમયમાં સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ (corona virus)નો કહેર છે, અનેક પ્રયાસો બાદ પણ આ કોરોના મહામારીનો કહેર હજુ કાબુમાં આવ્યો નથી. વેક્સિનેશન (Vaccination)નું કામ પણ પુરજોશમાં શરુ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોરોના સંકટ અને વેક્સિનને લઈ સોશિયલ મીડિયા (social media) પર એક બાદ એક શાનદાર વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં કેટલાક વીડિયો (video)તો એવા હોઈ છે કે તે વીડિયો જોઈ તમારું પણ પેટ દુખવા લાગે છે. ત્યારે હાલમાં જ એક એવો વિડીયો સામે આવ્યો છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

 

કોરોના વેક્સિન(Corona vaccine)ને લઈ કેટલાક લોકોમાં ભય હોય છે. વેક્સિનેશન(Vaccination)ને લઈ જે વીડિયો વાયરલ (video viral) થયો છે તેને જોઈ તમે પણ દંગ રહી જશો કહેશો ભાઈનો જોશ તો જુઓ. એક વ્યક્તિ વેક્સિન (vaccine ) લેવા માટે પહોંચે છે. નર્સ વેક્સિન આપવાની તૈયારી કરી રહી છે પરંતુ વેક્સિન લેવા પહોચેલા વ્યક્તિની હિંમત જોઈ નર્સ પણ પરેશાન થઈ હતી.

આ વ્યક્તિનો જોશ જોઈ તમે પણ ચક્કર ખાઈ જશો. આ વીડિયો સોશિયલ મીડિયા (social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઈન્સ્ટ્રાગ્રામ  (Instagram)પર આ વીડિયોને ghantaa નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોને એક લાખ 20 હજાર લોકો લાઈક કરી ચૂક્યા છે. વીડિયોમાં જોરદાર કોમેન્ટ્સ પણ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral Video : ડીજેના તાલે લચકતી કાકાની કમર જોઈ તમે પણ કહેશો વાહ કાકા વાહ, વીડિયો જોઈ એકદમ ફ્રેશ થઈ જશો

આ પણ વાંચો : Corona vaccine : કોરોનાના નવા વેરિએન્ટ સામે બચાવશે વેક્સિનનો ત્રીજો ડોઝ, વેક્સિનેશન માટે Pfizer BioNTech મંજૂરી માંગશે