ગુજરાત માટે આગામી 72 કલાક અત્યંત મુશ્કેલ, પડી શકે છે કાતિલ ઠંડી, ગરમ કપડાંમાં વિંટળાઈ જવા માટે થઈ જાઓ તૈયાર

|

Jan 03, 2019 | 2:22 PM

આગામી 6 અને 7 જાન્યુઆરીએ ગાંધીનગર અને નલિયા ઠંડુ ગાર રહેશે. અન્ય શહેરોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે. શિયાળો જામી રહ્યો છે. અને ઠંડી પણ તેનો ખરો મિજાજ બતાવી રહી છે. ખાસ તો હિમાચલ પ્રદેશમાં આગામી 72 કલાકમાં ભારે હિમ વર્ષા અને ભૂસ્ખલનનું ઍલર્ટ જાહેર કરાયું છે, ત્યારે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં કાતિલ ઠંડી પડવાની […]

ગુજરાત માટે આગામી 72 કલાક અત્યંત મુશ્કેલ, પડી શકે છે કાતિલ ઠંડી, ગરમ કપડાંમાં વિંટળાઈ જવા માટે થઈ જાઓ તૈયાર

Follow us on

આગામી 6 અને 7 જાન્યુઆરીએ ગાંધીનગર અને નલિયા ઠંડુ ગાર રહેશે. અન્ય શહેરોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે.

શિયાળો જામી રહ્યો છે. અને ઠંડી પણ તેનો ખરો મિજાજ બતાવી રહી છે. ખાસ તો હિમાચલ પ્રદેશમાં આગામી 72 કલાકમાં ભારે હિમ વર્ષા અને ભૂસ્ખલનનું ઍલર્ટ જાહેર કરાયું છે, ત્યારે ગુજરાતમાં પણ આગામી દિવસોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જોકે બે દિવસ પડેલી ઠંડીએ હવે સામાન્ય વિરામ લીધો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 6 અને 7 જાન્યુઆરીએ ઠંડીનો ચમકારો વધુ વર્તાઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 6 અને 7 જાન્યુઆરીએ સામાન્ય તાપમાન કરતા પારામાં 4 ડીગ્રી ઘટાડો જોવા મળી શકે છે.

આજના તાપમાનની વાત કરવામાં આવે તો. અમદાવાદમાં 10.8 ડીગ્રી. દિશા 9.7 ડીગ્રી અને ગાંધીનગર 7.4 ડીગ્રી.  અમરેલી 9.4 ડીગ્રી. જ્યારે મહુવા અને વલસાડમાં 9.1 ડીગ્રી અને નલિયામાં 10.4 ડીગ્રી તાપમાન નોંધાયું છે. અને તેમાં 6 અને 7 જાન્યુઆરીએ જે તાપમાન જોવા મળતું હોય છે. જેમ કે 12 ડીગ્રી તાપમાન રહેતું હોય તો તેમાં 4.5 ડીગ્રી આસપાસ તાપમાનમાં ઘટાડો રહી શકે છે.

6 અને 7 જાન્યુઆરી કેટલાક વિસ્તાર રહેશે ઠંડાગાર

હવામાન વિભાગની વાત માનીએ તો ઉતરી દિશા તરફથી ફૂંકાતા પવનના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. અને તેમાં પણ નલિયા અને ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

[yop_poll id=456]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:21 pm, Thu, 3 January 19

Next Article