CBSE Result 2021: CBSE ધોરણ 10નું 99.04 ટકા પરિણામ,છોકરીઓએ મારી બાજી

|

Aug 03, 2021 | 12:43 PM

ધોરણ10ના વિદ્યાર્થીઓનું પરિણામ CBSEની ઓફિશિયલ વેબસાઈટ (Official Website) પર જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ CBSEની ઓફિશિયલ વેબસાઈટ પરથી પરિણામ મેળવી શકાશે.

CBSE Result 2021: CBSE ધોરણ 10નું  99.04 ટકા પરિણામ,છોકરીઓએ મારી બાજી
CBSE Class 10 Results announced

Follow us on

આજે CBSE ધોરણ 10નું પરિણામની રાહ જાઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો  અંત આવ્યો.ધોરણ10ના વિદ્યાર્થીઓનું પરિણામ CBSEની ઓફિશિયલ વેબસાઈટ (Official Website) પર જાહેર કરવામાં આવ્યું છે.

જાણો કેવી રીતે મેળવી શકશો રોલનંબર 

રોલ નંબર ડાઉનલોડ કરવા માટે, CBSE એ તેની વેબસાઇટ cbse.gov.in પર લિંક આપી છે. તેના પર ક્લિક કરવાથી એક અલગ વિન્ડો ખુલશે. જેમાં તમને સર્વર -1 અથવા સર્વર -2 પૂછવામાં આવશે. ત્યાર બાદ ક્લિક કર્યા પછી રોલ નંબર ફાઇન્ડર લિંક (Finder Link) પર ક્લિક કરવાનું રહેશે. આ વિન્ડોમાં (Windo) માહિતી ભર્યા પછી, તમે તમારો રોલ નંબર જોઈને તેને ડાઉનલોડ કરી શકો છો.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

 

CBSE ધોરણ10નું પરિણામ આ રીતે જોઈ શકશો

-સૌ પ્રથમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in અથવા cbseresults.nic.in પર જાઓ.
-પરિણામની લિંક પર ક્લિક કરો
-અહીં માહિતી દાખલ કરો, જેમ કે રોલ નંબર, જન્મ તારીખ
– સબમિટ બટન પર ક્લિક કરો
-તમારું પરિણામ તમારી સ્ક્રીન પર આવશે
-પરિણામ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટઆઉટ લો.

Published On - 11:59 am, Tue, 3 August 21

Next Article