CBIએ સ્ટર્લિંગ બાયોટેક લાંચ કેસમાં રાકેશ અસ્થાનાને ક્લીન ચીટ આપી

|

Feb 09, 2021 | 11:58 PM

CBIએ સાંડેસરા બંધુના સ્ટર્લિંગ બાયોટેક લાંચ કેસમાં રાકેશ અસ્થાનાને ક્લીન ચીટ આપી છે. સાંડેસરા બંધુની ડાયરીમાં ' આરએ' ને નાણાં આપવાનો ઉલ્લેખ હતો.

CBI એ વડોદરાના સાંડેસરા બંધુના સ્ટર્લિંગ બાયોટેક લાંચ કેસમાં Rakesh Asthanaને ક્લીન ચીટ આપી છે. સાંડેસરા બંધુની ડાયરીમાં ‘ આરએ’ ને નાણાં આપવાનો ઉલ્લેખ હતો. જેમાં આરએનો મતબલ Rakesh Asthana નો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે CBI તપાસમાં બહાર આવ્યું હતું કે આરએનો મતબલ રનિંગ એકાઉન્ટ  હતો.

Next Video