Budget 2021: વિદેશથી આવતા મોબાઈલ થશે મોંઘા, લગાવવામાં આવશે 2.5%ની કસ્ટમ ડ્યુટી

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે બજેટ (Budget 2021) રજૂ કર્યું હતું. આ બજેટ સત્ર 1 કલાક 52 મિનીટ સુધી ચાલ્યું હતું. બજેટમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

Budget 2021: વિદેશથી આવતા મોબાઈલ થશે મોંઘા, લગાવવામાં આવશે 2.5%ની કસ્ટમ ડ્યુટી
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 01, 2021 | 1:02 PM

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે બજેટ (Budget 2021) રજૂ કર્યું હતું. આ બજેટ સત્ર 1 કલાક 52 મિનીટ સુધી ચાલ્યું હતું. બજેટમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ઈલેક્ટ્રિક્સ આઈટમમાં વિદેશથી આવતા મોબાઈલ મોંઘા થવા જઈ રહ્યા છે.

નાણામંત્રીએ જણાવ્યું કે ટેકનોલોજીમાં ભારત આગળ વધી રહ્યું છે. આજે એવી સ્થિતિ છે કે મોબાઈલ અને ચાર્જરનું નિયાત કરી રહ્યા છીએ. ઓકટોબર 2021થી નવી કસ્ટમ ડયુટી આવશે. મોબાઈલ પાર્ટ પર આપવામાં આવતી છૂટ પાછી લેવામાં આવી રહી છે. 2.5%ની કસ્ટમ ડયુટી લગાવવામાં આવશે. જેના કારણે વિદેશથી આવતા મોબાઈલના ભાવ વધશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ પણ વાંચો: Education Budget 2021: નવા બજેટમાં શિક્ષણ જગત માટે સારા સમાચાર, જાણો શું મળ્યું નવું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">