Budget 2021: IMCના કો.ચેરમેન સૌરભ શાહે બજેટને કહ્યું વિકાસ લક્ષી

Follow us on

Budget 2021: IMCના કો.ચેરમેન સૌરભ શાહે બજેટને કહ્યું ‘વિકાસ લક્ષી’

| Edited By: | Updated on: Feb 01, 2021 | 3:31 PM

Budget 2021: નાણાપ્રધાન નિર્મલા સીતારમણs આજે બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રીએ સવારે 11 કલાકથી તે બજેટ ભાષણની શરૂઆત કરી હતી. આ બજેટ ભાષણ 1 કલાક 52 મિનીટ સુધી ચાલ્યું હતું.

Budget 2021: નાણાપ્રધાન નિર્મલા સીતારમણs આજે બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રીએ સવારે 11 કલાકથી તે બજેટ ભાષણની શરૂઆત કરી હતી. આ બજેટ ભાષણ 1 કલાક 52 મિનીટ સુધી ચાલ્યું હતું. બજેટમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તે કોરોના મહામારીને કારણે બગડેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે તે અનેક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. બજેટને લઈને આઈએમસીના સહ-અધ્યક્ષ સૌરભ શાહે TV9 ગુજરાતી સાથે વાત કરી હતી. સૌરભ શાહે આ બજેટને વિકાસ લક્ષી જણાવતાં કહ્યું કે આ બજેટ આત્મનિર્ભર ભારતની ફિલોસોફીને મજબૂત બનાવશે. જુઓ બજેટ વિશે સૌરભ શાહે વધુ શું કહ્યું.

 

 

આ પણ વાંચો: જાણો પાછલા વર્ષોમાં કેટલા લાખ કરોડનુ હતું Budgetનું કદ