ટ્રેનમાં સફર કરવાનું વિચારી રહ્યાં હોય તો તમારે આ નિયમોનું કરવું પડશે પાલન, જાણો વિગત

|

Sep 29, 2020 | 11:41 AM

રેલવેના માધ્યમથી લોકો પોતાના ઘરે પહોંચી શકે તે માટે સરકારે પેસેન્જર ટ્રેનને પરવાનગી આપી છે.  આજે 6 વાગ્યાથી દેશના મુખ્ય શહેરો સુધી પહોંચવાનું બુકિંગ કરાવી શકાશે. અમદાવાદ અને દિલ્હી વચ્ચે પણ પેસેન્જર ટ્રેન દોડશે. જો કે આ મુસાફરી માટે ટીકિટ બુકિંગ ઓનલાઈન જ રહેશે. કોઈપણ રીતે ઓફલાઈન ટીકીટ આપવામાં આવશે નહીં. આ સિવાય અન્ય ગાઈડલાઈન […]

ટ્રેનમાં સફર કરવાનું વિચારી રહ્યાં હોય તો તમારે આ નિયમોનું કરવું પડશે પાલન, જાણો વિગત

Follow us on

રેલવેના માધ્યમથી લોકો પોતાના ઘરે પહોંચી શકે તે માટે સરકારે પેસેન્જર ટ્રેનને પરવાનગી આપી છે.  આજે 6 વાગ્યાથી દેશના મુખ્ય શહેરો સુધી પહોંચવાનું બુકિંગ કરાવી શકાશે. અમદાવાદ અને દિલ્હી વચ્ચે પણ પેસેન્જર ટ્રેન દોડશે. જો કે આ મુસાફરી માટે ટીકિટ બુકિંગ ઓનલાઈન જ રહેશે. કોઈપણ રીતે ઓફલાઈન ટીકીટ આપવામાં આવશે નહીં. આ સિવાય અન્ય ગાઈડલાઈન સરકારે બનાવી છે જેનું પણ યાત્રીઓએ પાલન કરવાનું રહેશે. જો તમારા વિસ્તારમાં કર્ફ્યુ હોય તો અલગથી રેલવે સ્ટેશન સુધી પરમિશન લેવાની જરુર નથી. તમે ટ્રેનની ટીકિટના કન્ફર્મેશન મેસેજ સાથે સફર કરી શકશો. આ અંગે પણ સરકારે એડવાઈઝરી જારી કરી છે. જુઓ વીડિયોમાં અન્ય કઈ કઈ બાબતોનું મુસાફરી વખતે ધ્યાન રાખવાનું રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

 

આ પણ વાંચો :  પેસેન્જર ટ્રેન સેવા માટે રેલવેએ નવો સમય કર્યો જાહેર, હવે 6 વાગ્યાથી કરી શકાશે ઓનલાઈન બુકિંગ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:44 pm, Mon, 11 May 20

Next Article