WhatsApp યુઝર્સ રહો સાવધન! એક ભૂલથી ખાલી થઈ શકે છે તમારું બેંક બેલેન્સ! જુઓ VIDEO

|

Jan 16, 2021 | 3:36 PM

સાયબર અપરાધી યુઝર્સને અલગ-અલગ રીતે ફસાવતા હોય છે. હાલ QR કોડ કૌભાંડ દ્વારા તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ચોરી રહ્યા છે. આ કૌભાંડમાં એવા છેતરપિંડી કરનારાઓ સામેલ છે કે જે WhatsApp દ્વારા યુઝર્સને પૈસા મોકલવાનું કહી ફસાવી દે છે. QR કોડ દ્વારા છેતરપિંડી કેવી રીતે થાય છે તે જાણીએ. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]

સાયબર અપરાધી યુઝર્સને અલગ-અલગ રીતે ફસાવતા હોય છે. હાલ QR કોડ કૌભાંડ દ્વારા તેમના બેંક એકાઉન્ટમાંથી પૈસા ચોરી રહ્યા છે. આ કૌભાંડમાં એવા છેતરપિંડી કરનારાઓ સામેલ છે કે જે WhatsApp દ્વારા યુઝર્સને પૈસા મોકલવાનું કહી ફસાવી દે છે. QR કોડ દ્વારા છેતરપિંડી કેવી રીતે થાય છે તે જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પોલીસ પર પથ્થરમારો કરનારા 5 ની ધરપકડ, CAA ના વિરોધમાં કર્યો હતો પથ્થરમારો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 1:09 pm, Thu, 26 December 19

Next Video