અયોધ્યા ભૂમિપૂજન રિએક્શન: રાષ્ટ્રપતિ, રાહુલ ગાંધી સહિત આ હસ્તીઓેએ આપી શુભેચ્છાઓ

|

Sep 21, 2020 | 12:36 PM

વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યુ. ત્યારે અવસર પર ઘણી હસ્તીઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું કે ‘રામમંદિર નિર્માણના શુભારંભ પર તમામને શુભેચ્છાઓ!’ Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો તમારી પાસે […]

અયોધ્યા ભૂમિપૂજન રિએક્શન: રાષ્ટ્રપતિ, રાહુલ ગાંધી સહિત આ હસ્તીઓેએ આપી શુભેચ્છાઓ

Follow us on

વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કર્યુ. ત્યારે અવસર પર ઘણી હસ્તીઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું કે ‘રામમંદિર નિર્માણના શુભારંભ પર તમામને શુભેચ્છાઓ!’

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે લખ્યું કે ભૂમિપૂજનના અવસર પર સમગ્ર દેશને શુભેચ્છાઓ, ભગવાન રામના આર્શીવાદ બધા પર રહે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોંગ્રેસ નેતા રણદીપ સુરેજવાલાએ પણ રામમંદિરના ભૂમિપૂજનની શુભકામનાઓ આવી.

રામાયણમાં રામનું પાત્ર નિભાવનારા અભિનેતા અરૂણ ગોવિલે લખ્યું કે ઈતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે.

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કર્યુ.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:38 am, Wed, 5 August 20

Next Article