Gujarati NewsNationalAyodhya pm modi offers prayers to ram lalla performs sashtang pranam at ram janmabhoomi site ram mandir bhoomi pujan stathd par pohchya pm modi ram lalla ne karya dand vat pranam
રામમંદિર: ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા વડાપ્રધાન મોદી, રામલલાને કર્યા દંડવત પ્રણામ
અયોધ્યામાં પ્રસ્તાવિત રામમંદિર માટે ‘ભૂમિપૂજન’ આજે બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. જેમાં વડાપ્રધાન મોદી શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે પહોંચ્યા અને પૂજા કરી. ત્યારબાદ હવે વડાપ્રધાન મોદી ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા અને રામલલ્લાને દંડવત પ્રણામ કર્યા. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]
અયોધ્યામાં પ્રસ્તાવિત રામમંદિર માટે ‘ભૂમિપૂજન’ આજે બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. જેમાં વડાપ્રધાન મોદી શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે પહોંચ્યા અને પૂજા કરી. ત્યારબાદ હવે વડાપ્રધાન મોદી ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા અને રામલલ્લાને દંડવત પ્રણામ કર્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો