helicopter Crash : જમ્મુ -કાશ્મીરના ઉધમપુરમાં ખરાબ હવામાનને કારણે 2 આર્મી હેલિકોપ્ટર ક્રેશ થતાં 2 પાયલોટ ઘાયલ

ઉધમપુરમાં ખરાબ હવામાનને કારણે 2 ઓનબોર્ડ સાથેનું આર્મી હેલિકોપ્ટર ક્રેશ થયું

helicopter Crash : જમ્મુ -કાશ્મીરના ઉધમપુરમાં ખરાબ હવામાનને કારણે 2 આર્મી હેલિકોપ્ટર ક્રેશ થતાં 2 પાયલોટ ઘાયલ
Army helicopter with 2 onboard crashes due to bad weather in Udhampur
| Edited By: | Updated on: Sep 21, 2021 | 1:19 PM

helicopter Crash : જમ્મુ -કાશ્મીર(Jammu Kashmir)ના ઉધમપુર જિલ્લાના (Udhampur District)શિવગઢ ધાર (Shivgarh Dhar) થી હેલિકોપ્ટર દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે.

પોલીસ અને સેનાએ જણાવ્યું કે, માહિતી મળ્યા બાદ પોલીસ અને સેનાની ટીમ શિવગઢ ધાર (Shivgarh Dhar) તરફ મોકલવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ભારે ધુમ્મસ છે, તેથી તે અત્યારે કહી શકાય નહીં કે તે હેલિકોપ્ટર ક્રેશ હતું કે ક્રેશ (helicopter Crash) લેન્ડિંગ હતું. જમ્મુ -કાશ્મીર પોલીસે માહિતી આપી હતી કે ઉધમપુરના પટનીટોપ વિસ્તાર પાસે હેલિકોપ્ટર નીચે ઉતારવાની માહિતી સ્થાનિક લોકોએ આપી હતી. અમે આ વિસ્તારમાં ટીમ મોકલી છે.

 

આ પણ વાંચો : IPL 2021: આજે રાજસ્થાન સામે ધમાલ મચાવી આ ધૂંઆધાર બેટ્સમેન મનાવી શકે છે ‘જન્મદિવસ’, જે T20 ક્રિકેટનો બળિયો કહેવાય છે

Published On - 12:45 pm, Tue, 21 September 21