પટના જંકશન પર વીડિયો વાયરલ થયા બાદ પોર્ન સ્ટારે શેયર કર્યો એડિટ કરેલો ફોટો, લોકોએ કહ્યું- ટ્રેન લેટ થઈ ગઈ

|

Mar 23, 2023 | 5:51 PM

પટના રેલવે સ્ટેશન પર પોર્ન વીડિયો વાયરલ થયા બાદ પોર્ન સ્ટારે ભારતીય ડ્રેસમાં પોતાની એક તસવીર શેર કરી છે. ત્યારથી, તે ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત ટ્રેન્ડ કરી રહી છે. ફરી એકવાર કેંડ્રા લસ્ટએ તેની એક એડિટ કરેલી તસવીર શેર કરી છે.

પટના જંકશન પર વીડિયો વાયરલ થયા બાદ પોર્ન સ્ટારે શેયર કર્યો એડિટ કરેલો ફોટો, લોકોએ કહ્યું- ટ્રેન લેટ થઈ ગઈ
Image Credit source: Twitter

Follow us on

બિહાર રેલવે સ્ટેશનના અશ્લીલ વીડિયોની ઘટના બાદ પોર્ન સ્ટાર કેંડ્રા લસ્ટ હવે ઈન્ટરનેટ પર એવો સ્ટંટ કર્યો છે, જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે. ઈન્ટરનેટ યુઝર્સ ખાસ કરીને ભારતીય નેટીઝન્સ ટ્રોલિંગમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. જેઓ અજાણ છે, તેમને જણાવી દઈએ કે, પટના રેલવે સ્ટેશન પર એક કર્મચારીએ ભૂલથી એક પોર્ન વીડિયો ત્રણ મિનિટ સુધી સ્ક્રીન પર ચલાવી દીધો હતો. આ ઘટના બાદ પોર્ન સ્ટાર કેંડ્રા લસ્ટે પોતાની એક તસવીર શેર કરી અને કહ્યું કે, તેને આશા છે કે આ વીડિયો મારો હશે.

આ પણ વાચો: ભારતના એક રેલવે સ્ટેશન પર કર્મચારીઓએ ચલાવી દીધો પોર્ન Video, લાખો લોકોએ જોઈ નાખ્યો, જુઓ આ સમાચારનો Video

પોર્ન સ્ટારે વધુ એક તસવીર શેર કરી

વાયરલ ઘટના બાદ તેણે ભારતીય ડ્રેસમાં પોતાની એક તસવીર પણ શેર કરી છે. ત્યારથી, તે ભારતીય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત ટ્રેન્ડ કરી રહી છે. ફરી એકવાર કેંડ્રા લસ્ટએ તેની એક એડિટેડ ફોટો શેર કર્યો છે, જેમાં તે પટના જંક્શન પર ઉભેલી જોઈ શકાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એક યુઝરે લખ્યું- તે ટીવી સ્ક્રીન ક્યાં છે?

પટના જંકશન પર એક એડલ્ટ ફિલ્મ સ્ટારનો ફોટો જોતાની સાથે જ વાયરલ થઈ ગયો અને તેના પર કેટલીક રસપ્રદ કોમેન્ટ્સ આવી. તસવીર પર, એક ટ્વિટર યુઝરે ઈમોજી સાથે કોમેન્ટ કરી, “તમારા કારણે ટ્રેન મોડી પડી.” જ્યારે અન્ય યુઝર્સ વાયરલ ટીવી સ્ક્રીન વિશે પૂછી રહ્યા હતા. એક યુઝરે લખ્યું, “તે ટીવી સ્ક્રીન ક્યાં છે?”

પોસ્ટ જોયા પછી લોકોએ આવી પ્રતિક્રિયાઓ આપી

આ અઠવાડિયે કેંડ્રા લસ્ટએ પણ ખુલાસો કર્યો હતો કે, તે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીને મળવાની આશા રાખે છે. દેશી ડ્રેસમાં કેંડ્રા લસ્ટના ફોટો પર એક ટ્વિટર યુઝરે પૂછ્યું કે, તમે મોહમ્મદ શમીને ક્યારે મળી રહ્યા છો? જેના પર પોર્ન ફિલ્મ સ્ટારે જવાબ આપ્યો- “જલ્દી મળવાની આશા છે. હું તેમની ફેન છું.” આ જવાબ હવે મોહમ્મદ શમી વિશે કેંડ્રા લસ્ટના જૂના ટ્વિટ્સ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

Next Article