પુડુચેરીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ છે. ચૂંટણી પહેલા અહીં કોંગ્રેસની સરકાર હતી, જો કે, પરસ્પર વિખવાદને કારણે વી નારાયણસ્વામી સરકાર વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા જ પડી હતી. ત્યારથી અહીં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું.
કોંગ્રેસ 90 માંથી 14 સીટ અને ડીએમકે 13 બેઠકો પર લડી રહી છે. બીજી તરફ, ભાજપ 9 અને ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ 16 બેઠકો પર ચૂંટણી લડી. 30 બેઠકોની પુડુચેરી વિધાનસભાની 2016ની ચૂંટણીમાં જીત મેળવી હતી. યુપીએએ કુલ 17 બેઠકો જીતી હતી, જેમાં એકલા કોંગ્રેસે 15 બેઠકો જીતી હતી. જો કે, ચૂંટણી પહેલા જ સરકાર ત્યાં પડી હતી.
પુડુચેરી માટે મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 30 વિધાનસભા સીટ પર ટૂંક સમયમા્ં વોટની ગણતરી કરાશે જે માટે પોલીસે મોરચો સંભાળી લીધો છે.
Counting of votes for #PuducherryAssemblypolls to begin at 8 am today. Outside visuals from a counting centre in Lawspet pic.twitter.com/Hm5Zr6fZkS
— ANI (@ANI) May 2, 2021
ચૂંટણી પરિણામોના લેટેસ્ટ અપડેટ: 5 State Assembly Election Results 2021 LIVE