ATM વિશે 10 રસપ્રદ તથ્યો કે જે તમે કદાચ નહીં જાણતા હોય! જુઓ VIDEO

|

Jan 18, 2021 | 8:48 AM

આપણે લગભગ બધા જ ATM નો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આજે તમને ATM સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યા હોય. એટીએમનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે તે કોમ્પ્યુટરાઇઝ્ડ મશીન છે. ATM થી ખૂબ જ ફાયદો થાય છે કારણ કે જ્યારે પણ પૈસાની જરૂર પડે છે […]

આપણે લગભગ બધા જ ATM નો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આજે તમને ATM સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યા હોય. એટીએમનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન છે તે કોમ્પ્યુટરાઇઝ્ડ મશીન છે. ATM થી ખૂબ જ ફાયદો થાય છે કારણ કે જ્યારે પણ પૈસાની જરૂર પડે છે ત્યારે ATM થી સરળતાથી પૈસા ઉપાડી શકાય છે. પૈસા ઉપાડવાની આ એક ખૂબ જ સરળ રીત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: WhatsApp માં આવ્યું નવું ફીચર્સ, જાણો આ ફીચર્સની સંપૂર્ણ માહિતી! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 9:45 am, Fri, 13 December 19

Next Video