EVM હેકિંગના ગોપીનાથ મુંડેના મોત સાથે કનેક્શનની ખબરથી મહારાષ્ટ્રની રાજનીતિમાં આવ્યો ભૂકંપ

|

Jan 22, 2019 | 12:06 PM

ગોપીનાથ મુંડેના નિધન પર સવાલ, મહારાષ્ટ્રના રાજકારણમાં બબાલ ઈવીએમના નામે કોંગ્રેસનું કારતરુ? ગોપીનાથ મુંડેની હત્યાથી મહારાષ્ટ્ર અને ખાસ કરીને બીડમાં સનસની મચી ગઈ છે. એક તરફ જ્યાં વિરોધીઓ ઈવીએમમાં ગડબડી અને મુંડેની હત્યાના મામલાઓની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ ભાજપ આ આખાંયે પ્રકરણને કોંગ્રેસનો કારસો જણાવી રહી છે. Web Stories View […]

EVM હેકિંગના ગોપીનાથ મુંડેના મોત સાથે કનેક્શનની ખબરથી મહારાષ્ટ્રની રાજનીતિમાં આવ્યો ભૂકંપ
US hacker claims Gopinath Munde was murdered, 2014 polls were rigged

Follow us on

ગોપીનાથ મુંડેના નિધન પર સવાલ, મહારાષ્ટ્રના રાજકારણમાં બબાલ

ઈવીએમના નામે કોંગ્રેસનું કારતરુ?

ગોપીનાથ મુંડેની હત્યાથી મહારાષ્ટ્ર અને ખાસ કરીને બીડમાં સનસની મચી ગઈ છે. એક તરફ જ્યાં વિરોધીઓ ઈવીએમમાં ગડબડી અને મુંડેની હત્યાના મામલાઓની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ ભાજપ આ આખાંયે પ્રકરણને કોંગ્રેસનો કારસો જણાવી રહી છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

અમેરિકામાં લંડનના હૈકરે , ઈવીએમ મશીનમાં ગડબડ અને તેને કારણે ભાજપ નેતા ગોપીનાથ મુંડેની હત્યા થઈ હોવાનો ખુલાસો કર્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તો બીજી તરફ ભાજપનો આરોપ છે કે ચૂંટણી પહેલાં કોંગ્રેસનું આ કાવતરું છે. 2014ની ચૂંટણી વખતે યુપીએની સરકાર સત્તામાં હતી
2019ની ચૂંટણી પહેલાં જ આ ખુલાસો કેમ થયો ?

બીજી તરફ ઈવીએમ હેકિંગનો મુદ્દો હોય કે તેને કારણે ગોપીનાથ મુંડેની હત્યાનો આરોપ હોય, વિરોધી પાર્ટીઓ તેની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે.
જોકે આશ્ચર્ય છે કે શિવસેના આ મામલે બચતી જોવા મળી. શિવસેના સાંસદ સંજય રાઉતે ગોપીનાથ મુંડેના મુદ્દા પર કંઈપણ કહેવાનું ટાળ્યું.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

હાલ તો ઈવીએમમાં ચેડાં અને તેને કારણે મુંડેની હત્યા થઈ હોવાનો ખુલાસો એટલો ગંભીર બની ગયો છે કે તેમના દિકરી પંકજા મુંડે તબિયત સારી ન હોવાનું બહાનુ કરીને મંત્રાલય પણ આવ્યા નહીં એટલે કે મુંડે પરિવાર પણ અસમંજસમાં હોય એવું લાગી રહ્યું છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article