AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્વિટર એન્ગેજમેન્ટ રેસમાં સોનુ સુદે શાહરૂખ અને અક્ષયકુમાર જેવા સુપર સ્ટાર્સને પણ પછાડી દીધા

સોનુ સુદ હવે ટ્વિટર રેસમાં બોલીવુડના તમામ ખાન, કુમાર અને કપૂર્સને પાછળ છોડીને આગળ નીકળી ગયો છે. સોનુસુદ દેશભરમાં લોકપ્રિય હિરો તરીકે પ્રસ્થાપિત થયો છે. થાક્યા વગર, સતત મહેનત કારણભૂત છે. જે સોનુ સુદે માઇગ્રન્ટ મજૂરો, વિદ્યાર્થીઓ, પહેલી હરોળના કામદારો, સર્કસના ખેલ સાથે સંકળાયેલા લોકો અને કોરોનામાં ફસાયેલા હજારો દર્દીઓ માટે કરી હતી. બાદમાં સોનુ […]

ટ્વિટર એન્ગેજમેન્ટ રેસમાં સોનુ સુદે શાહરૂખ અને અક્ષયકુમાર જેવા સુપર સ્ટાર્સને પણ પછાડી દીધા
Hardik Bhatt
| Edited By: | Updated on: Nov 24, 2020 | 5:25 PM
Share

સોનુ સુદ હવે ટ્વિટર રેસમાં બોલીવુડના તમામ ખાન, કુમાર અને કપૂર્સને પાછળ છોડીને આગળ નીકળી ગયો છે. સોનુસુદ દેશભરમાં લોકપ્રિય હિરો તરીકે પ્રસ્થાપિત થયો છે.

થાક્યા વગર, સતત મહેનત કારણભૂત છે. જે સોનુ સુદે માઇગ્રન્ટ મજૂરો, વિદ્યાર્થીઓ, પહેલી હરોળના કામદારો, સર્કસના ખેલ સાથે સંકળાયેલા લોકો અને કોરોનામાં ફસાયેલા હજારો દર્દીઓ માટે કરી હતી. બાદમાં સોનુ સુદ રાતોરાત દેશભરના લોકો માટે પ્રેરણારૂપ બની ગયો.તાજેતરમાં સોનુ સુદને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા પંજાબના સ્ટેટ આઈકોન તરીકે નિયુક્ત કરાયો હતો. ત્યારે હવે સોનુ સુદે વધુ એક સિદ્ધી મેળવી છે.. અને તે સિદ્ધી એ છે કે ટ્વિટર એન્ગેજમેન્ટ રેસમાં સોનુ સુદે સુપરસ્ટાર શાહરૂખખાન અને અક્ષય કુમારને પણ પાછળ છોડી દીધા છે. કોવીડ-19ના કપરા કાળમાં જરૂરીયાદમંદોને મદદ કરવા માટે સોશીયલ મિડિયા પર એકાઉન્ટ ખોલ્યા બાદ સોનુ સુદના ટ્વિટર પર એન્ગેજમેન્ટ એટલા વધી ગયાં છે કે લોકોને મદદ કરવાના તેના અભિગમે જ તેને ટોપ પોઝીશન પર પહોંચાડી દીધો.એક સોશીયલ મિડિયા એનાલીટીક્સ કંપનીએ ઓક્ટોબર મહિનાનો રિપોર્ટ બહાર પાડ્યો છે. જેનું પૃથ્થકરણ દર્શાવે છે કે તમામ કેટેગરીમાં સરખામણી બાદ સોનુ સુદ ટ્વિટર એન્ગેજમેન્ટમાં 4થા નંબર પર છે.ટ્વિટર એન્ગેજમેન્ટનો જે અભ્યાસ કરાયો હતો તેમાં રાજકારણ, પત્રકારીતા, બિઝનેસ, રોકાણ, સ્પોર્ટસ, ફિલ્મ, બુક રાઈટીંગ, ક્યુલીનરી આર્ટ અને કોમેડી જેવા સેગમેન્ટના ટોપના લોકોના એન્ગેજમેન્ટ વિશે અભ્યાસ થયો હતો.. જેમાં ટ્વિટર એન્ગેજમેન્ટમાં પહેલા નંબર પર પીએમ નરેન્દ્ર મોદી, બીજા નંબર પર રાહુલ ગાંધી, ત્રીજા નંબર પર વિરાટ કોહલી અને ચોથા નંબર પર સોનુ સુદ છે..મહત્વનું છે કે સોનુ સુદ 2.4 મિલિયન એન્ગેજમેન્ટસ સાથે ટોપ પર છે. જેને બોલીવુડના મોટાભાગના ખાન, કુમાર, અનુપર ખેર, રિતેશ દેશમુખ અને પૂજા હેગડે ફોલો કરે છે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">