સુશાંતસિંહ આત્મહત્યા કેસ: EDએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કેસ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. EDએ સુશાંતસિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક સામે કેસ દાખલ કર્યો છે. EDએ મની લોન્ડરિંગ હેઠળ કેસ દાખલ કર્યો છે. ત્યારે કેસ સાથે સંકળાયેલા તમામ સાક્ષીઓના નિવેદન લેવામાં આવી શકે છે. રિયા ચક્રવર્તી અને તેના ભાઈની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. […]

સુશાંતસિંહ આત્મહત્યા કેસ: EDએ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો
| Edited By: | Updated on: Sep 21, 2020 | 1:32 PM

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કેસ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. EDએ સુશાંતસિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક સામે કેસ દાખલ કર્યો છે. EDએ મની લોન્ડરિંગ હેઠળ કેસ દાખલ કર્યો છે. ત્યારે કેસ સાથે સંકળાયેલા તમામ સાક્ષીઓના નિવેદન લેવામાં આવી શકે છે. રિયા ચક્રવર્તી અને તેના ભાઈની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. ED રૂપિયાની લેવડ-દેવડ અંગે તપાસ કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:37 pm, Fri, 31 July 20