મુંબઈ: CM નિવાસસ્થાન ‘માતોશ્રી’ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, દાઉદની ગેંગમાંથી ફોન આવ્યાની આશંકા

મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન મોતાશ્રીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દુબઈથી માતોશ્રીમાં 3થી 4 ધમકીભર્યા ફોન આવ્યા છે. દાઉદની ગેંગમાંથી ફોન આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ધમકીભર્યા ફોન આવ્યા બાદ મોતાશ્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

મુંબઈ: CM નિવાસસ્થાન માતોશ્રીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, દાઉદની ગેંગમાંથી ફોન આવ્યાની આશંકા
| Edited By: | Updated on: Sep 19, 2020 | 12:51 PM

મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન મોતાશ્રીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દુબઈથી માતોશ્રીમાં 3થી 4 ધમકીભર્યા ફોન આવ્યા છે. દાઉદની ગેંગમાંથી ફોન આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ધમકીભર્યા ફોન આવ્યા બાદ મોતાશ્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:17 pm, Sun, 6 September 20