Gujarati NewsMumbai| reliance will start jio drive in theatre in mumbai world first roof top theatre
મુંબઈગરાઓ માટે ખુશખબર, મુંબઈમાં ભારતનું પહેલુ ‘ઓપન એર રૂફટોપ ડ્રાઈવ ઈન થિયેટર’ ખોલશે આ કંપની
હવે વિદેશની જેમ તમે ભારતમાં કોઈપણ ઓપન થિયેટરમાં તમારી મનપસંદ ફિલ્મ જોઈ શકશો. રિલાયન્સ આવો પહેલો 'સિનેમા હોલ' ખોલવા જઈ રહી છે જે છત પર (રૂફ ટોપ) હશે. તેનું નામ Jio ડ્રાઈવ-ઈન થિયેટર હશે. તે સંપૂર્ણપણે ઓપન એર થિયેટર હશે એટલે કે લોકો ખુલ્લામાં બેસીને મૂવી જોવાનો આનંદ માણી શકશે.
આ પ્રકારનું થિયેટર ખુલ્લી હવામાં અથવા ટેરેસ પર હોય છે. તેથી લોકો એકબીજાના સંપર્કમાં આવતા નથી અને ચેપનું જોખમ ઓછુ રહે છે.
5 / 5
આવા થિયેટરોમાં એક વિશાળ આઉટડોર સ્ક્રીન હોય છે જેના કારણે લોકો પોતાની સુવિધા મુજબ ફિલ્મનો આનંદ ઉઠાવી શકે છે. અવાજ માટે રેડિયો ફ્રીક્વન્સીનો ઉપયોગ થાય છે અથવા બાહ્ય સ્પીકર્સ ઇન્સ્ટોલ કરેલા હોય છે.