પોદ્દાર સ્કૂલબસની બેજવાબદારી સામે મનસેની વિદ્યાર્થી પાંખે કર્યો હંગામો, 7 દિવસમાં દોષિત સામે કાર્યવાહી કરવા કરી માંગ

મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારની પોદ્દાર સ્કૂલ તંત્રના બેજવાબદાર વલણ સામે મનસેની વિદ્યાર્થી પાંખે ફટકાર લગાવી છે. મનસે વિદ્યાર્થી સેનાએ સ્કૂલના વહીટકર્તાઓને ચીમકી આપી કે 7 દિવસમાં દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે. સ્કૂલના વિદ્યાર્થીઓની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે. આ ઉપરાંત સ્કૂલ બસની નિયમિત તપાસ પણ કરવામાં આવે. પોદ્દાર સ્કૂલની એક બસમાં ગિયર તૂટી ગયો હોવાથી ડ્રાઈવર વાંસનો ટુકડો લગાવીને બસ હંકારતો […]

પોદ્દાર સ્કૂલબસની બેજવાબદારી સામે મનસેની વિદ્યાર્થી પાંખે કર્યો હંગામો, 7 દિવસમાં દોષિત સામે કાર્યવાહી કરવા કરી માંગ
School bus driver uses bamboo as gear,
| Edited By: | Updated on: Feb 08, 2019 | 2:51 PM

મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારની પોદ્દાર સ્કૂલ તંત્રના બેજવાબદાર વલણ સામે મનસેની વિદ્યાર્થી પાંખે ફટકાર લગાવી છેમનસે વિદ્યાર્થી સેનાએ સ્કૂલના વહીટકર્તાઓને ચીમકી આપી કે 7 દિવસમાં દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવેસ્કૂલના વિદ્યાર્થીઓની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવેઆ ઉપરાંત સ્કૂલ બસની નિયમિત તપાસ પણ કરવામાં આવેપોદ્દાર સ્કૂલની એક બસમાં ગિયર તૂટી ગયો હોવાથી ડ્રાઈવર વાંસનો ટુકડો લગાવીને બસ હંકારતો હતોઆ મુદ્દો એક કાર સાથે અકસ્માત બાદ સામે આવ્યો હતો.

TV9 Gujarati

 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]