મહારાષ્ટ્ર ATSએ ISIS આતંકી સંગઠન સાથે જોડાયેલા 9 શંકાસ્પદની કરી ધરપકડ

|

Jan 23, 2019 | 1:49 PM

મહારાષ્ટ્ર ATSએ થાણેના મુંબ્રાથી ચાર લોકોની અને ઔરંગાબાદથી પાંચ શંકાસ્પદ લોકોની મોડી રાતે અટકાયત કરી છે. આ લોકો બેંગલુરુના સંગઠન પ્રોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના સભ્યો છે અને ISIS મોડ્યૂલ પર કામ કરી રહ્યા છે. પીએફઆઈની ઔરંગાબાદ શાખા સાથે જોડાયેલા મોહમ્મદ મઝહર શેખ, મોહસીન ખાન, ફદાહ ખાન અને તકીની મુંબ્રાથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઔરંગાબાદથી મોહમ્મદ […]

મહારાષ્ટ્ર ATSએ ISIS આતંકી સંગઠન સાથે જોડાયેલા 9 શંકાસ્પદની કરી ધરપકડ
Nine including 17-year-old arrested by Maharashtra ATS for ‘ISIS links’

Follow us on

મહારાષ્ટ્ર ATSએ થાણેના મુંબ્રાથી ચાર લોકોની અને ઔરંગાબાદથી પાંચ શંકાસ્પદ લોકોની મોડી રાતે અટકાયત કરી છે. આ લોકો બેંગલુરુના સંગઠન પ્રોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના સભ્યો છે અને ISIS મોડ્યૂલ પર કામ કરી રહ્યા છે. પીએફઆઈની ઔરંગાબાદ શાખા સાથે જોડાયેલા મોહમ્મદ મઝહર શેખ, મોહસીન ખાન, ફદાહ ખાન અને તકીની મુંબ્રાથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઔરંગાબાદથી મોહમ્મદ મોહસિન, સિરાઝ ખાન, સિરાજુલ્લાહ ખાન અને તેના બે સાળા સરફરાઝ અને મોહમ્મજ તકીઉલ્લાહની ધરપકડ કરવામાં આવી છે.

Nine arrested by Maharashtra ATS for ‘ISIS links’

TV9 Gujarati

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

એટીએસને શંકા છે કે દરેક શંકાસ્પદ આંતકીએ આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન ISથી ટ્રેનિંગ લીધી છે. ATSએ શંકાસ્પદ લોકોના ઘરે દરોડા પાડીને ઘરના દરેક સભ્યોના મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને લેપટોપ જપ્ત કરી લીધા છે.

[yop_poll id=763]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:45 pm, Wed, 23 January 19

Next Article