મુંબઈમાં આવનારા ગણેશોત્સવને લઈ બીએમસીનો નિર્ણય,કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોએ ગણેશનું ધાતુની ટાંકીમાં વિસર્જન કરવાનું રહેશે,કોરોનાને કારણે સીલ થયેલા ઘરોમાં રહેતા લોકો પોતાના ઘરમાં જ વિસર્જન કરી શકશે

|

Aug 19, 2020 | 10:22 AM

મુંબઈમાં આવનારા ગણેશોત્સવને લઈ બીએમસીએ નિર્ણય કર્યો છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોએ ગણેશનું ધાતુની ટાંકીમાં વિસર્જન કરવું તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલા લોકોએ ગણેશજીનું કન્ટેનમેન્ટ ઝોનમાં જ વિસર્જન કરવાનું રહેશે. કોરોનાને કારણે સીલ થયેલા ઘરોમાં રહેતા લોકોએ પોતાના ઘરમાં જ વિસર્જન કરવું તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જણાવવું રહ્યું કે મુંબઈમાં કોરોનાનાં કેસમાં સતત […]

મુંબઈમાં આવનારા ગણેશોત્સવને લઈ બીએમસીનો નિર્ણય,કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોએ ગણેશનું ધાતુની ટાંકીમાં વિસર્જન કરવાનું રહેશે,કોરોનાને કારણે સીલ થયેલા ઘરોમાં રહેતા લોકો પોતાના ઘરમાં જ વિસર્જન કરી શકશે
http://tv9gujarati.in/mumbai-ma-aavnar…rjan-karvu-padse/

Follow us on

મુંબઈમાં આવનારા ગણેશોત્સવને લઈ બીએમસીએ નિર્ણય કર્યો છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોએ ગણેશનું ધાતુની ટાંકીમાં વિસર્જન કરવું તેમજ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલા લોકોએ ગણેશજીનું કન્ટેનમેન્ટ ઝોનમાં જ વિસર્જન કરવાનું રહેશે. કોરોનાને કારણે સીલ થયેલા ઘરોમાં રહેતા લોકોએ પોતાના ઘરમાં જ વિસર્જન કરવું તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જણાવવું રહ્યું કે મુંબઈમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થતો રહ્યો છે અને તેવામાં અગર ગણેશ વિસર્જન જેવા ભરચક કાર્યક્રમને લઈ કોરોના વધારે ફેલાઈ શકે છે જેથી આરોગ્યની સુરક્ષાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Published On - 7:38 am, Fri, 31 July 20

Next Article