Mumbai Kurla Fire Broke Out : કુર્લાની સોસાયટીમાં ભીષણ આગ, 20 બાઈક બળીને ખાખ, ફાયર બ્રિગેડે આગ કરી કાબૂ
આગમાં તમામ મોટરસાઈકલ બળીને ખાખ થઈ ગઈ હતી, જેને બાદમાં ફાયરબ્રિગેડના જવાનોએ કાબૂમાં લીધી હતી
Mumbai Kurla Fire Broke Out
Mumbai Kurla Fire: આજે સવારે મુંબઈના કુર્લા, નહેરુ નગરમાં રહેણાંક સોસાયટીમાં પાર્ક કરેલી 20 જેટલી મોટરસાયકલોમાં ભીષણ આગ લાગી હતી. આગમાં તમામ મોટરસાઈકલ બળીને ખાખ થઈ ગઈ હતી, જેને બાદમાં ફાયરબ્રિગેડના જવાનોએ કાબૂમાં લીધી હતી.
આ પણ વાંચો: Stock Update : પ્રારંભિક કારોબારમાં સ્ટોક્સની હલચલ ઉપર કરો એક નજર
આ પણ વાંચો: Happy Birthday Pooja Hegde : બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ ધોવાઇ જવાથી તૂટી ગઇ હતી એક્ટ્રેસ, જાણો પુજા સાથે જોડાયેલી રસપ્રદ વાતો
{{{htmlamp}}}
Loading...
Unable to load recommendations.