ગુજરાત બાદ મુંબઈમાં ડાયરામાં થયો નોટોનો વરસાદ જેનો સીધો ફાયદો થશે સૌરાષ્ટ્રમા

મુંબઈના કાંદિવલીમાં ગુજરાતી સમાજ દ્વારા ગૌ રક્ષા માટે ખાસ ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ રંગ કસુંબલ ડાયરામાં ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયકોએ ભજનો રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા. ડાયરામાં ઉપસ્થિત લોકોએ સ્ટેજ પરના કલાકારો પર રૂપિયાનો વરસાદ વરસાવ્યો.  જુઓ VIDEO :  TV9 Gujarati આ કાર્યક્રમમાં લાખો રૂપિયાનો વરસાદ થયો. આ રૂપિયાનો સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં ગૌ રક્ષાના કાર્ય […]

ગુજરાત બાદ મુંબઈમાં ડાયરામાં થયો નોટોનો વરસાદ જેનો સીધો ફાયદો થશે સૌરાષ્ટ્રમા
Money worth lakhs showered on folk singer
| Edited By: | Updated on: Feb 05, 2019 | 2:05 PM

મુંબઈના કાંદિવલીમાં ગુજરાતી સમાજ દ્વારા ગૌ રક્ષા માટે ખાસ ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યોઆ રંગ કસુંબલ ડાયરામાં ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયકોએ ભજનો રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધાડાયરામાં ઉપસ્થિત લોકોએ સ્ટેજ પરના કલાકારો પર રૂપિયાનો વરસાદ વરસાવ્યો

જુઓ VIDEO : 

TV9 Gujarati

આ કાર્યક્રમમાં લાખો રૂપિયાનો વરસાદ થયોઆ રૂપિયાનો સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં ગૌ રક્ષાના કાર્ય માટે ઉપયોગ કરવામાં આવશે

[yop_poll id=1110]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:55 pm, Tue, 5 February 19