મહારાષ્ટ્રમાં કોરોનો પોઝિટિવ કેસની સંખ્યા 23 હજારને પાર, જાણો કેવી છે મુંબઈની સ્થિતિ?

|

Sep 29, 2020 | 11:40 AM

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 23 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના લીધે 868 લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી કે 11મેના રોજ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના નવા 1230 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ નવા કેસ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 23401 થઈ ગઈ છે. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

મહારાષ્ટ્રમાં કોરોનો પોઝિટિવ કેસની સંખ્યા 23 હજારને પાર, જાણો કેવી છે મુંબઈની સ્થિતિ?

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 23 હજારને પાર પહોંચી ગઈ છે. જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના લીધે 868 લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગે જાણકારી આપી કે 11મેના રોજ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના નવા 1230 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ નવા કેસ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 23401 થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચો :  ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 347 કેસ, અમદાવાદમાં કુલ કેસ 6 હજારને પાર, જાણો જિલ્લા મુજબ વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહારાષ્ટ્રમાં સૌથી વધારે પરિસ્થિતિ મુંબઈ શહેરમાં ખરાબ છે. મુંબઈ શહેરમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો આંક 14 હજારને પાર પહોંચી ગયો છે. મુંબઈમાં સોમવારના રોજ નવા 791 કેસ નોંધાયા છે. આમ મુંબઈમાં કોરોના વાઈરસના કુલ 14355 કેસ નોંધાયા છે. સોમવારના રોજ મુંબઈમાં કોરોના વાઈરસના લીધે 20 લોકોએ જીવ ગુમાવ્યો છે. શહેરમાં અત્યારસુધીમાં કોરોના વાઈરસના લીધે 528 લોકોનો જીવ ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતના સૌથી મોટી સ્લમ વિસ્તાર ધારાવીમાં કોરોના કેર વધી રહ્યો છે. મુંબઈમાં ધારાવી ખાતે સોમવારના રોજ નવા 57 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ધારાવીમાં પોઝિટિવ કેસની સંખ્યા 916 થઈ ગઈ છે. જ્યારે અહીં 29 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. આમ દેશમાં સૌથી વધારે કોરોના વાઈરસના કેસ મહારાષ્ટ્રમાં છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:34 pm, Mon, 11 May 20

Next Article