મુંબઈમાં થયું એવું રેમ્પ વૉક કે જેને જોઈને તમે પણ બોલી ઉઠશો ‘વાહ’

|

Jan 22, 2019 | 9:18 AM

મુંબઈમાં બાળકોનો એક અનોખો ફેશન શો યોજાયો. આ ફેશન શોમાં ચેરિટીનો જલવો જોવા મળ્યો કેમ કે એક તરફ બાળકોએ આત્મવિશ્વાસ સાથે રેમ્પ પર વૉક કર્યું, તો બીજી તરફ તેમનીજ ઉંમરના આદિવાસી બાળકોને ભણવામાં સાથ મળ્યો. ખાસ વાત એ રહી કે જૉય ઑફ ગિવિંગ ફાઉન્ડેશનના આ નેક કાર્યમાં ટીવી નાઈન ગુજરાતીએ પણ સાથ આપ્યો. જુઓ VIDEO : Web Stories […]

મુંબઈમાં થયું એવું રેમ્પ વૉક કે જેને જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ
children charity fashion show

Follow us on

મુંબઈમાં બાળકોનો એક અનોખો ફેશન શો યોજાયોઆ ફેશન શોમાં ચેરિટીનો જલવો જોવા મળ્યો કેમ કે એક તરફ બાળકોએ આત્મવિશ્વાસ સાથે રેમ્પ પર વૉક કર્યું, તો બીજી તરફ તેમનીજ ઉંમરના આદિવાસી બાળકોને ભણવામાં સાથ મળ્યોખાસ વાત એ રહી કે જૉય ઑફ ગિવિંગ ફાઉન્ડેશનના આ નેક કાર્યમાં ટીવી નાઈન ગુજરાતીએ પણ સાથ આપ્યો.

જુઓ VIDEO :

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આ ફેશન શો માં 3થી 13 વર્ષ સુધીના બાળકોએ રેમ્પ વૉક કર્યું હતું અને તેના માટે બાળકો પાસેથી ફી લેવામાં આવી જે ફીમાંથી આદિવાસી બાળકોને ભણતરમાં મદદ મળશે. આ નેક કાર્યક્રમમાં જાણીતી મૉડેલ અદિતી ગોવિત્રીકર, ફેશન ડિઝાઈનર રોહિત વર્મા, ટેલીવુડ એક્ટર કરણ વર્મા અને નિશા રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article