
મુંબઈમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ધુસ્યા છે. અનેક લોકોએ પાણીમાં જ રાત પસાર કરી હતી.

હિંદમાતા વિસ્તારમાં રાત્રિમાં પાટાઓ પાણીમાં ગરકાવ થતાં કેટલાક જવાનોએ ટ્રેનોને રસ્તો બતાવવાની કામગીરી શરુ કરી હતી.

દાદર અને પરેલ વિસ્તારોમાં ગત્ત રાત્રિથી પાણી ભરાયા છે.

રેલવેના ટ્રૈક પર પાણી ભરાતા સ્થાનિક ટ્રેનોની સેવાઓ પ્રભાવિત થઈ હતી.

મેઘરાજાનાં તાંડવથી જનજીવન પણ પ્રભાવિત થયું છે