માયાનગરી મુંબઈમાં છેલ્લા 46 વર્ષનો સૌથી વધુ વરસાદ, ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી

મુંબઈમાં છેલ્લા 48 કલાકથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. સાથે જ ભારે વરસાદના કારણે ઘણા વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે મોટું નુકસાન થયું છે. દક્ષિણ મુંબઈ વિસ્તારમાં જળબંબાકાર થયો છે. દક્ષિણ મુંબઈમાં છેલ્લા 46 વર્ષનો સૌથી વધુ વરસાદ વરસ્યો છે. Heavy rain batters #Mumbai, […]

માયાનગરી મુંબઈમાં છેલ્લા 46 વર્ષનો સૌથી વધુ વરસાદ, ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી
| Edited By: | Updated on: Sep 21, 2020 | 11:58 AM

મુંબઈમાં છેલ્લા 48 કલાકથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. સાથે જ ભારે વરસાદના કારણે ઘણા વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે મોટું નુકસાન થયું છે. દક્ષિણ મુંબઈ વિસ્તારમાં જળબંબાકાર થયો છે. દક્ષિણ મુંબઈમાં છેલ્લા 46 વર્ષનો સૌથી વધુ વરસાદ વરસ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:46 am, Thu, 6 August 20