મોબાઈલ ફોનનો જરૂર કરતા વધારે ઉપયોગ મુંબઈના દંપતિને ભારે પડ્યો, જુઓ VIDEO

|

Feb 06, 2019 | 3:26 PM

મોબાઈલ ફોનનો જરૂર કરતા વધુ ઉપયોગ ક્યારેક નુકસાનકારક સાબિત થાય છે. મુંબઈ જેવા મેગાસિટીમાં લોકોને મોબાઈલનું એવું વળગણ થઈ ગયું છે કે પોતાની આસપાસમાં શું ચાલે છે તે ભૂલી જાય છે. નોઈડાથી મુંબઈ રેલવે સ્ટેશન પહોંચેલુ એક દંપત્તિ પોત–પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતું. આ સમયે તેમનો અઢી વર્ષનો દિકરો રમતા–રમતા આગળ નિકળી ગયો. દિકરો ગુમ થયો તેની દંપત્તિને થોડા […]

મોબાઈલ ફોનનો જરૂર કરતા વધારે ઉપયોગ મુંબઈના દંપતિને ભારે પડ્યો, જુઓ VIDEO

Follow us on

મોબાઈલ ફોનનો જરૂર કરતા વધુ ઉપયોગ ક્યારેક નુકસાનકારક સાબિત થાય છેમુંબઈ જેવા મેગાસિટીમાં લોકોને મોબાઈલનું એવું વળગણ થઈ ગયું છે કે પોતાની આસપાસમાં શું ચાલે છે તે ભૂલી જાય છેનોઈડાથી મુંબઈ રેલવે સ્ટેશન પહોંચેલુ એક દંપત્તિ પોતપોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતુંઆ સમયે તેમનો અઢી વર્ષનો દિકરો રમતારમતા આગળ નિકળી ગયોદિકરો ગુમ થયો તેની દંપત્તિને થોડા સમય બાદ જાણ થઈહવે દાદર રેલવે સ્ટેશનની ભીડમાં બાળકને શોધવો પણ કપરો હતો જો કે બે કલાક બાદ અંતે તેમને દિકરો મળી આવ્યો.

જુઓ VIDEO :

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આવી જ અન્ય ઘટના બદલાપુર વિસ્તારમાં બની  જ્યાં શ્યામલ નામની એક મહિલા ઘરે પરત ફરી રહી હતીઆ મહિલા મોબાઈલમાં અત્યંત વ્યસ્ત હતીએક બાઈક પર સવાર બે યુવકો તેની નજીકમાં આંટા મારી રહ્યાં હતા પરંતુ તે મોબાઈલમાં જ વ્યસ્ત રહી અને તેની ચેઈન ચોરાઈ ગઈજો મહિલાએ આસપાસમાં થોડી સતર્કતા દાખવી હોત તો તેના સોનાના દોરાની ચોરી ન થઈ હોત.

TV9 Gujarati

 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:20 pm, Wed, 6 February 19

Next Article