Mumbai Rain Breaking : ગોવંડી વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી, 7 લોકોના મોત

ગોવંડી વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી થઇ છે. જેમાં 7 લોકોના મોત નિપજ્યા છે.

Mumbai Rain Breaking : ગોવંડી વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી, 7 લોકોના મોત
Surat: Major operation of Surat Rural SOG, exposes racket to sell cannabis worth crores of rupees fast
| Edited By: | Updated on: Jul 23, 2021 | 10:03 AM

Mumbai Rain Breaking : મહારાષ્ટ્રમાં હાલ ભારે વરસાદ ચાલુ છે. વરસાદને કારણે મુંબઇ, કોલ્હાપુર, નાગપુર સહિત અનેક સ્થળોની હાલત ખરાબ છે. અવિરત વરસાદને લીધે ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે. અનેક નદીઓમાં આવકને પગલે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જે બાદ NDRF-SDRF ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. લોકોને સતત અસરગ્રસ્ત વિસ્તારોથી સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

ગોવંડી વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી થતા મુંબઈ ગોવંડીમાં 7 લોકોના મુત્યું થયા છે

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com

Published On - 10:01 am, Fri, 23 July 21