મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, રિપોર્ટ આવ્યો નેગેટીવ

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જેની જાણકારી અભિષેક બચ્ચને ટ્વીટ કરી જાણકારી આપી છે. હાલ તેઓ ઘરે આરામ ફરમાવી રહ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા […]

મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, રિપોર્ટ આવ્યો નેગેટીવ
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:56 PM

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જેની જાણકારી અભિષેક બચ્ચને ટ્વીટ કરી જાણકારી આપી છે. હાલ તેઓ ઘરે આરામ ફરમાવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:59 am, Sun, 2 August 20