[embedyt] https://www.youtube.com/watch?v=pp8B_nhmVBA[/embedyt]
હરિયાણા-મહારાષ્ટ્ર અને ગુજરાતની પેટાચૂંટણીના મતગણતરીના પરિણામ LIVE
16:10:31
વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાંજે ભાજપ કાર્યાલયે કાર્યકર્તાઓને સંબોધિત કરશે. |
16:06:40
ગુજરાત પેટાચૂંટણી: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન- ભાજપ તમામ મોર્ચે નિષ્ફળ રહી. |
16:01:43
ગુજરાત પેટાચૂંટણી: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું ભાજપે તેની 4માંથી 3 જ બેઠકો પર જીત મેળવી. |
15:52:24
મહારાષ્ટ્ર: ભાજપના ઉમેદવાર રાહુલ નરવાકરની 16,000 મતથી જીત |
15:51:21
હરિયાણા: ભાજપના ઉમેદવાર બબીતા ફોગટની જીત |
15:49:09
મહારાષ્ટ્ર: વરલી બેઠક પર શિવસેનાના ઉમેદવાર આદિત્ય ઠાકરેની જીત |
15:45:41
ગુજરાતની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને સરખી બેઠક |
15:44:46
ગુજરાત પેટાચૂંટણી: થરાદ, રાધનપુર અને બાયડ બેઠક પર કોંગ્રેસનો વિજય, જ્યારે અમરાઈવાડી, ખેરાલુ અને લુણાવાડા બેઠક પર ભાજપનો વિજય |
15:42:52
ગુજરાત પેટાચૂંટણી: કુલ 6 બેઠકમાંથી ભાજપ અને કોંગ્રેસનો 3-3 બેઠક પર વિજય |
15:41:18
ગુજરાત પેટાચૂંટણી: અમરાઈવાડી બેઠક પર ભાજપનો 4,895 મતથી વિજય |
15:39:27
ગુજરાત પેટાચૂંટણી: અમરાઈવાડી બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ પટેલની જીત |
15:29:29
મહારાષ્ટ્ર: બારામતી બેઠક પર NCPના પ્રમુખ અજીત પવારની 1.62 લાખ મતથી જીત |
15:09:58
ગુજરાત પેટાચૂંટણી: રાધનપુર બેઠક પર ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની હાર |
15:08:41
હરિયાણા: કરનલ બેઠક પરથી મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર 41,950 મતથી આગળ, કોંગ્રેસના ઉમેદવાર તરલોચન સિંહ પાછળ |
15:00:51
ગુજરાત પેટાચૂંટણી: અમરાઈવાડી બેઠક પર હજુ એક રાઉન્ડની ગણતરી બાકી |
14:59:11
ગુજરાત પેટાચૂંટણી: અમરાઈવાડી બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રથમ વખત આગળ નીકળ્યા |
14:58:38
ગુજરાત પેટાચૂંટણી: રાધનપુર બેઠક પર કોંગ્રેસની લીડમાં ઘટાડો થયો. |
14:27:05
હરિયાણા: ચૂંટણી કમિશનની વેબસાઈટ મુજબ કુલ 90 સીટમાંથી ભાજપ 39 સીટ પર આગળ, કોંગ્રેસ 33 સીટ પર આગળ |
14:26:15
ગુજરાત પેટાચૂંટણી: અમરાઈવાડી બેઠક પર કોંગ્રેસની લીડ ઘટી |
14:22:50
હરિયાણા: ભાજપના ઉમેદવાર બબીતા ફોગટ અને સંદીપ શર્મા આગળ |
14:19:21
મહારાષ્ટ્ર: વરલી બેઠક પર મતગણતરીના 13 રાઉન્ડ પછી શિવાસેનાના ઉમેદવાર આદિત્ય ઠાકરે 54,000 મતથી આગળ |
14:13:48
ગુજરાત પેટાચૂંટણી: અમરાઈવાડી બેઠક પર મતગણતરીના 13 રાઉન્ડ પૂર્ણ |
14:01:1
ગુજરાત પેટાચૂંટણી: 6 બેઠકની ચૂંટણીમાંથી 2 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક પર ભાજપની જીત, અન્ય 2 બેઠકના પરિણામ બાકી |
13:57:04
ગુજરાત પેટાચૂંટણી: લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જીગ્નેશ સેવકનો વિજય, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણનો પરાજય |
13:54:55
હરિયાણા: કૈથલ બેઠક પર ભાજપના નેતા લીલા રામની કોંગ્રેસના નેતા સૂરેજવાલાની સામે જીત |
13:53:15
મહારાષ્ટ્ર: શિવાડી બેઠક પર શિવસેનાના ઉમેદવાર અજય ચૌધરીનો 39,337 મતથી વિજય |
13:46:31
મહારાષ્ટ્ર: કંકાવલી બેઠક પર ભાજપના નેતા નિતેશ રાણેની જીત |
13:45:20
ગુજરાત પેટાચૂંટણી: થરાદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબજી રાજપૂતની જીત, ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલની હાર |
13:40:34
હરિયાણા: ભાજપના નેતા કેપ્ટન અભિમન્યુની હાર |
13:38:55
હરિયાણા: કેથળ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રણદીપ સુરેજવાલાની હાર |
13:37:51
ગુજરાત પેટાચૂંટણી: થરાદ બેઠક પર કોંગ્રેસની જીત |
13:33:15
ગુજરાત પેટાચૂંટણી: રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સતત પાછળ |
13:24:05
મહારાષ્ટ્ર: પારલી બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજા મુંડે પાછળ, NCPના ઉમેદવાર ધનંજય મુંડે આગળ |
13:20:10
હરિયાણા: સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ હરિયાણાના ટોહાનાના ભાજપના ઉમેદવાર અને હરિયાણા પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાએ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદેથી પોતાનું રાજીનામું હાઈકમાન્ડને મોકલ્યું. |
13:18:22
ગુજરાત પેટાચૂંટણી: અમરાઈવાડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ આગળ |
13:16:07
હરિયાણા: દાદરી બેઠકના ભાજપના ઉમેદવાર બબીતા ફોગટ 1,410 મતથી પાછળ |
13:13:54
ગુજરાત પેટાચૂંટણી: લુણાવાડામાં ભાજપના ઉમેદવાર જીગ્નેશ સેવક 16 હજાર મતથી આગળ |
13:11:03
ગુજરાત પેટાચૂંટણી: થરાદમાં કોંગ્રેસની લીડ વધતા ભાજપમાં ભયનો માહોલ |
13:00:30
હરિયાણા: બરોડા બેઠક પર ભાજપના ઉમેદવાર અને કુશ્તીબાજ યોગેશ્વર દત્ત 3,590 મતથી પાછળ |
12:56:50
મહારાષ્ટ્ર: વરલી બેઠક પર 9માં રાઉન્ડની મતગણતરી બાદ આદિત્ય ઠાકરે 47,396 મતથી આગળ |
12:52:59
મહારાષ્ટ્ર: પૂર્વ મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખનો પુત્ર અને ફિલ્મ અભિનેતા રિતેશ દેશમુખના ભાઈ ધિરજ દેશમુખે (કોંગ્રેસ) લાતુર ગ્રામીણ બેઠક પર જીત મેળવી. |
12:50:23
ગુજરાત પેટાચૂંટણી: રાધનપુર બેઠકને લઈ ભાજપ નેતા દિલીપ ઠાકરોનું નિવેદન, ‘અમારી જીત નિશ્ચિત છે, મતગણતરીના 8 રાઉન્ડ હજુ બાકી’ |
12:42:30
ગુજરાત પેટાચૂંટણી: ભાજપના નેતા શંકર ચૌધરીનું નિવેદન- બાકી રહેલી બેઠકો પર ભાજપનો વિજય થશે. |
12:35:26
મહારાષ્ટ્ર: બારામતી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અજીત પવાર 1,15,120 મતથી આગળ |
12:34:03
ગુજરાત પેટાચૂંટણી: અમરાઈવાડીમાં મતગણતરીનો છઠ્ઠો રાઉન્ડ પૂર્ણ |
12:32:32
ગુજરાત પેટાચૂંટણી: થરાદમાં ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલ આગળ |
12:25:17
ગુજરાત પેટાચૂંટણી: રાધનપુરમાં મતગણતરીના 10 રાઉન્ડ પૂર્ણ |
12:18:32
હરિયાણા: કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ હુડ્ડા 23,487 મતથી આગળ |
12:17:19
ગુજરાત પેટાચૂંટણી: રાધનપુરમાં અલ્પેશ ઠાકોર 4000 મતથી પાછળ, કોંગ્રેસના રઘુ દેસાઈ આગળ |
12:15:28
ગુજરાત પેટાચૂંટણી: કોંગ્રેસમાંથી ભાજપમાં જવુ ભારે પડ્યું, બાયડમાં ધવલસિંહ ઝાલાનો પરાજય |
11:59:54
હરિયાણા: 2014 અને 2019ની ચૂંટણીમાં જાણો કોને કેટલા વોટ શેર મળ્યા, જાણો કોના વોટ શેરમાં વધઘટ થઈ. |
11:46:42
હરિયાણા: દાદરી બેઠક પર ભાજપના ઉમેદવાર બબીતા ફોગટ આગળ |
11:44:22
ઉત્તરપ્રદેશ પેટાચૂંટણી: ચૂંટણી કમિશનની વેબસાઈટ મુજબ 11.42 વાગ્યા સુધીનું પરિણામ |
11:38:56
ગુજરાત પેટાચૂંટણી: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે તમામ સીટો અમે જીતીશું |
11:32:16
મહારાષ્ટ્ર: સંજય રાઉતે કહ્યું કે શિવસેનાને મળે CM પદ |
11:27:39
હરિયાણા: ચૂંટણી કમિશનની વેબસાઈટ મુજબ મતગણતરીનું 11.25 વાગ્યા સુધીનું પરિણામ |
11:19:38
મહારાષ્ટ્ર: નંદુરબાર સીટ પર ભાજપના ઉમેદવાર વિજય કુમાર ગાવિતે 60 હજાર મતથી જીત મેળવી. |
11:18:31
ગુજરાત પેટાચૂંટણી: બાયડમાં ધવલસિંહ ઝાલા 6,651 મતથી પાછળ |
11:17:34
ગુજરાત પેટાચૂંટણી: ખેરાલુમાં ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોરની 25,414 મતથી જીત |
11:13:27
ચૂંટણીપંચની વેબસાઈટ મુજબ હરિયાણામાં અત્યાર સુધી NOTAમાં 0.53 ટકા મત પડ્યા |
11:10:55
ચૂંટણી કમિશનની માહિતી મુજબ હરિયાણામાં ગત ચૂંટણી કરતા ભાજપના વોટ શેરમાં વધારો |
11:05:06
NCP અધ્યક્ષ શરદ પવાર 1.30 વાગ્યે પત્રકાર પરિષદ યોજશે. |
10:58:53
મહારાષ્ટ્ર: પૂર્વ IPS અને મહારાષ્ટ્રની નાલાસોપારા બેઠક પરથી શિવસેનાના ઉમેદવાર પ્રદીપ શર્મા આગળ બહુજન વિકાસ અઘાડીના ક્ષિતિજ ઠાકુર પાછળ |
10:57:04
ગુજરાત પેટાચૂંટણી: બાયડ બેઠક પર સતત 13માં રાઉન્ડે પણ કોંગ્રેસ આગળ, ભાજપના ધવલસિંહ ઝાલા પાછળ |
10:54:49
હરિયાણા: મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરને તાત્કાલિક દિલ્હી જવા માટેનું તેડું |
10:52:14
ગુજરાત પેટાચૂંટણી: ખેરાલુમાં 10માં રાઉન્ડના અંતે ભાજપ આગળ |
10:48:13
ગુજરાત પેટાચૂંટણી: રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર 6,085 મતથી પાછળ |
10:46:18
મહારાષ્ટ્ર: કોંગ્રેસના નેતા વિકાસ ઠાકરે નાગપુર બેઠક પરથી 4,858 મતથી આગળ |
10:40:54
હરિયાણામાં JJPના સાથ વગર ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ, હું બનીશ કિંગમેકર: દુષ્યંત ચોટાલા |
10:37:42
હરિયાણા: મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર પ્રથમ રાઉન્ડના અંતે 4,588 મતથી આગળ |
10:35:02
ગુજરાત પેટાચૂંટણી: રાધનપુરમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર 3041થી મતથી પાછળ |
10:32:30
હરિયાણામાં દુષ્યંત ચૌટાલા કિંગમેકર બની શકે છે, જેને લઈને ગૃહપ્રધાન અમિત શાહે પોતાના કાર્યક્રમ રદ કરીને હરિયાણા પર નજર ટેકાવી.
|
10:30:56
ગુજરાત પેટાચૂંટણી: લુણાવાડા બેઠક પર મતગણતરીના ત્રીજા રાઉન્ડના અંતે ભાજપ આગળ |
10:24:20
મહારાષ્ટ્ર: NCPના અજીત પવાર 42 હજાર મતથી આગળ |
10:23:26
ગુજરાત પેટાચૂંટણી: અમરાઈવાડી બેઠક પર કોંગ્રેસ આગળ |
10:20:54
મહારાષ્ટ્ર: મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાગપુર બેઠક પરથી મતગણતરીના બીજા રાઉન્ડ પછી પણ આગળ |
10:18:08
હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસના આ દિગ્ગજ ઉમેદવારો છે આમને સામને |
10:16:51
The MNS has fielded 101 candidates, BSP has fielded candidates from 262 constituencies, CPI has fielded 16 and the CPM 8. Around1400 Independents are also contesting this time in Maharastra |
10:14:07
હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં આ ત્રણ ઉમેદવારો સૌથી વધુ અમીર |
10:11:24
ગુજરાત પેટાચૂંટણી: બાયડમાં ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા માટે પરિસ્થિતી કપરી |
10:09:24
ગુજરાત પેટાચૂંટણી: ખેરાલુમાં મતગણતરીના છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપ આગળ |
10:03:23
મહારાષ્ટ્રમાં ભાજપ, કોંગ્રેસ અને શિવસેનાના આ દિગ્ગજ ઉમેદવારો છે આમને સામને |
10:01:34
હરિયાણા:કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા રોહતકમાં મતગણતરી દરમિયાન હાજર |
09:59:26
ગુજરાત પેટાચૂંટણી: રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સતત પાછળ |
09:55:01
ગુજરાત પેટાચૂંટણીમાં આ છે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર
રાધનપુરમાંથી ભાજપના અલ્પેશ ઠાકોર સામે રઘુ દેસાઈ |
09:49:13
હરિયાણા: દાદરી બેઠક પરથી ભાજપના બબિતા ફોગટ આગળ |
09:45:37
હરિયાણા: ભાજપ 40 સીટ પર આગળ, કોંગ્રેસ 30 સીટ પર આગળ અને JJP 8 સીટ પર આગળ અને અન્ય 9 સીટ પર આગળ |
09:44:49
ગુજરાત પેટાચૂંટણી: કુલ 6 બેઠકમાંથી ભાજપ અને કોંગ્રેસ 3-3 બેઠક પર આગળ |
09:44:02
ગુજરાત પેટાચૂંટણી: લુણાવાડા બેઠક પર ભાજપના જીગ્નેશ સેવક આગળ, કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ પાછળ |
09:41:30
ગુજરાત પેટાચૂંટણી: લુણાવાડા બેઠક પર ભાજપના જીગ્નેશ સેવક પાછળ, કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ આગળ |
09:38:46
હરીયાણા: 2014 વિધાનસભા ચૂંટણીનું પરિણામ |
09:35:43
મહારાષ્ટ્ર: 2014 વિધાનસભા ચૂંટણીનું પરિણામ |
09:33:39
ગુજરાત પેટાચૂંટણી: બાયડ મતગણતરીના 5માં રાઉન્ડમાં ફરી કોંગ્રેસ આગળ |
09:32:00
ગુજરાત પેટાચૂંટણી: રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકરો પાછળ, કોંગ્રેસના રઘુ દેસાઈ આગળ |
09:29:59
ગુજરાત પેટાચૂંટણી: કુલ 6 બેઠકમાંથી 4 બેઠક પર કોંગ્રેસ આગળ |
09:27:13
ગુજરાત પેટાચૂંટણી: બાયડ બેઠક પર મતગણતરીના ચોથા રાઉન્ડના અંતે કોંગ્રેસના જશુ પટેલ આગળ અને ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા પાછળ |
09:26:20
મહારાષ્ટ્ર: ભાજપ 21 સીટ પર આગળ, શિવસેના 15 સીટ પર આગળ, કોંગ્રેસ 5 સીટ પર આગળ અને NCP 13 સીટ પર આગળ |
09:23:48
હરિયાણા: મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર આગળ, ત્યારે કોંગ્રેસના રણદીપસિંહ સુરજેવાલા પાછળ |
09:21:24
ગુજરાત પેટાચૂંટણી: રાધનપુર સીટ પર અલ્પેશ ઠાકોર અને બાયડ સીટ પર ધવલસિંહ ઝાલા પાછળ
|
09:18:19
મહારાષ્ટ્ર: મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાગપુરથી આગળ |
09:10:38
હરિયાણા: |
09:01:22
ગુજરાત પેટાચૂંટણી: અમરાઈવાડી બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ આગળ |
08:59:21
ગુજરાત પેટાચૂંટણી: ભાજપના વરિષ્ઠ નેતા આઈ.કે. જાડેજાએ કહ્યું કે ગુજરાતની 6 બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે.
|
08:54:39
મહારાષ્ટ્ર: આદિત્ય ઠાકરે મુંબઈની વરલી સીટ પરથી 7 હજાર મતથી આગળ
|
08:49:37
ગુજરાત પેટાચૂંટણી: રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર આગળ
|
08:48:53
ગુજરાત પેટાચૂંટણી: લુણાવાડા બેઠક પર જીગ્નેશ સેવક આગળ |
08:47:50
ગુજરાત પેટાચૂંટણી: બાયડમાં ધવલસિંહ ઝાલા આગળ |
08:39:00
ગુજરાત પેટાચૂંટણી: બાયડમાં મીડિયાકર્મી અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ |
08:37:07
હરિયાણા: |
08:31:59
ગુજરાત પેટાચૂંટણી: રાધનપુર, બાયડ, થરાદ અને ખેરાલુ બેઠક પર ભાજપ આગળ |
08:31:48
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટ અને હરિયાણા વિધાનસભાની 90 સીટ તથા ગુજરાત પેટાચૂંટણીની 6 બેઠકો પર મતગણતરી શરૂ |