Two line shayari
shayari: મિત્રો, ગર્લફ્રેન્ડ, બોય ફ્રેન્ડ, પત્ની, પતિ અથવા કોઈપણ ક્લાસમેટને આકર્ષવા કે તેમને શેર કરવા અમે અહીં આપના માટે 2 LINE શાયરીનો શ્રેષ્ઠ સંગ્રહ લઈને આવ્યા છે. વર્તમાન આધુનિક સમયમાં લોકો પાસે સમય નથી અથવા તેઓ લાંબી શાયરી વાંચવાનું પસંદ કરે છે અને તેથી જ અમે સહેલાઈથી સમજી શકાય તેવા શબ્દોના ઉપયોગ સાથે આ શાયરી આપને શેર કરી રહ્યા છીએ.
લેટેસ્ટ 2 લાઈન શાયરીની સરખામણી સાથે જૂની લાંબી શાયરી જે લવ લવ રોમાંસ, શુભેચ્છાઓ, બેવફાઈ પ્યાર મોહબ્બત માટે છે વાંચવામાં સરળ છે તેમજ તેમની લાગણીને ખૂબ જ ઝડપથી મન પર અસર કરે છે. આ અવનવુ ઓલ ટાઈમ એવરગ્રીન 2 લાઈન લવલી સેડ શાયરી કલેક્શન છે.
- રોતે-રોતે થક કર જૈસે કોઈ બચ્ચા સો જાતા હૈ
હાલ હમારે દિલ કા અક્સર કુછ ઐસા હી હો જાતા હૈ.
- યે જો હાલાત હૈ, યકીનન એક દિન સુધર જાયેંગે,
પર અફસોસ કે કુછ લોગ દિલ સે ઉતર જાયેંગે.
- પાસ જબ તક વો રહે દર્દ થમા રહતા હૈ,
ફૈલતા જાતા હૈ ફિર આંખ કે કાજલ કી તરહ.
- બડા ગજબ કિરાદાર હૈ મોહબ્બત કા,
અધુરી હો શાયરી મેં બયાન યે દિલ,
કુછ લોગ તૂટ જાતે હૈ
ઇસ અપની દાસ્તાન સમાજકર.
- મોહબ્બત ખૂબસૂરત હોગી કિસી ઔર દુનિયા મેં,
ઇધર તો હમ પર જો ગુઝારી હૈ હમ હી જાનતે હૈ.
- અજીબ સી તું વો,
મુઝે બદલ કર ખુદ બદલ ગઈ
- ઝખ્મ દે કર ના પૂછ તો મેરે દર્દ કી શિદ્દત,
દર્દ તો ફિર દર્દ હૈ કમ ક્યા જ્યાદા ક્યા
- લોગ કહતે હૈ હર દર્દ કી એક હદ હોતી હૈ,
શાયદ ઉનહોને મેરા હદોં સે ગુજરાના નહિ દેખા.
- કૌન તોલેગા હીરો મેં અબ તુમ્હારે આંસુ ફરાઝ,
વો જો એક દર્દ કા તાજીર થા દુકાન છોડ ગયા.
- જીતના બાદલ સકતે બદલ લિયા ખુદ કો…
અબ જીસકો શીકાયત હો વો અપના રાસ્ત બાદલ લે
- કિતને અજીબ હૈ જમાને કે લોગ
ખીલૌના છોડ કર જઝબાતો સે ખેલતે હૈ
- બદલ જાતે હૈ વહ લોગ વક્ત કી તરહ,
જીન્હે હદ સે જ્યાદા વક્ત દિયા જાયે