Two line romantic shayari
દરેકના જીવનમાં ચોક્કસપણે એક એવી વ્યક્તિ છે જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ અને તેની સાથે આખી જીંદગી રહેવા માંગીએ છીએ. જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ, ત્યારે તે આપણા જીવનનો એક ભાગ બની જાય છે કારણ કે જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ, ત્યારે તે આપણે આખી જિંદગી સાથે રહેવા માટે ઈચ્છીએ છીએ. તો આજે અમે તમારી સાથે પ્રેમ પર લખેલી કેટલીક ખાસ રોમેન્ટિક TWO LINE શાયરી લઈને આવ્યા છે.
- મરના ભી મુશ્કિલ હૈ જિસ શખ્સ કે બગૈર,
ઉસ શખ્સ ને ખ્વાબોં મેં ભી આના છોડ દિયા
- મિલાવટ હૈ તેરે ઈશ્ક મેં ઈતર ઔર શરાબ કી,
કભી હમ મહેક જાતે હૈ કભી હમ બહેક જાતે હૈ.
- બસ યહી એક જિજક હૈ હાલે દિલ સુનાને મેં કિ,
તેરા ભી જિક્ર આયેગા ઈસ ફસાને મેં
- તલબ યે કે તુમ મિલ જાઓ,
હસરત યે કિ ઉમ્ર ભર કે લિયે
- કોઈ અજનબી ખાસ હો રહા હૈ,
લગતા હૈ મોહબ્બતે એહસાસ હો રહા હૈ
- મુજે તુ ચાહિયે તેરા સાથ ચાહિયે જિસે થામ કર,
મેં પુરી જિંદગી બિતા દૂ, વો વાલા હાથ ચાહિયે
- કૈસે કહ દૂ ઈશ્ક નહીં હૈ તુમસે,
મેરે ઈશ્ક કા મતલબ હી તુમ હો.
- ચલો મર જાતે હૈ તુમ પર,
બતાઓ દફનાઓંગે અપને સીને મૈં.
- એક દિલ, એક જિસ્મ એક મૈં,
એક તૂ હી ખ્વાબ હૈ મેરા.
- મૈં નાસમજ હી સહી પર વો તારા હૂં,
જો તેરી ખ્વાહીશો કે લિયે સૌ બાર તૂટ જાઉં.