Gujarati NewsLifestyleTwo line heart touching shayari for your love see latest quotes shayari here
Two Line Heart Touching Shayari : કાશ ઉનકો કભી ફુર્સત મેં યે ખયાલ આયેં, કિ કોઈ યાદ કરતા હૈ ઉન્હે જિંદગી સમજકર, વાંચો શાયરી
કહેવાય છે કે લોકો ઘણીવાર પ્રેમમાં શાયર બની જાય છે, પ્રેમએ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે. ત્યારે આ અહેસાસમાં જ લોકો પ્રેમના બે ચાર સારા બોલ બોલતા તો શિખી જ જાય. ત્યારે તમે પણ તમારા પાર્ટનરને કે પ્રેમિકાને રોમેન્ટિક અંદાજમાં તમારી ફિલિંગ્સને શેર કરતા ખચકાતા હોય તો શાયરી તમારી લાગણીઓને વ્યક્ત કરવાનો સરળ રસ્તો છે
Two line heart touching shayari
Follow us on
હેલો મિત્રો, આજની આ પોસ્ટમાં અમે તમાર હાર્ટ ટચિંગ શાયરીનો નવીનતમ સંગ્રહ લઈને આવ્યા છે. મને આશા છે કે, તમને આ પોસ્ટમાં આપેલ હાર્ટ ટચિંગ શાયરી ગમશે. તમે હિન્દીમાં હાર્ટ ટચિંગ શાયરીની નવીનતમ એચડી છબીઓ ડાઉનલોડ કરી શકો છો.
સ્ટેટસમાં મુકવા માટે આ શ્રેષ્ઠ 2 લાઈન હાર્ટ ટચિંગ શાયરી તમે અહીં માણી શકો છો.
આપકે જિક્ર કે બિના કૈસે અપની પૂરી કહાની લીખું,
બતાઈયે આપકો વફા લિખુ યા અપની જિંદગાની લીખું
લોગ કહતે હૈ કી બિના મહેનત કુછ પા નહી સકતે,
ના જાને યે ગમ પાને કે લિયે કૌન સી મહેનત કર લી હમને