Top 10 Love Shayari
Top 10 Love Shayari: આજે અમે ટોપ 10 બેસ્ટ લવ શાયરી લઈને આવ્યા છીએ. અહીં જણાવેલી તમામ લવ શાયરી અનોખી લવ શાયરી છે જે હૃદયને સ્પર્શી જાય છે. બે સાચા પ્રેમીઓ તેમના પ્રેમને બતાવવા માટે લવ શાયરીનો ઉપયોગ કરે છે. જેમ સારી વાતોને સ્વીકારવા માટે વિચારોનો સહારો લેવામાં આવે છે. તે જ રીતે પ્રેમથી ભરેલા આંતરિક વિચારોને એકબીજાની સામે રજૂ કરવામાં પ્રેમ શાયરી ખૂબ જ મદદરૂપ શાબિત થાય છે.
પ્રેમની શાયરી દરેક લોકોને ગમે તે છોકરો હોય કે છોકરી. ઇશ્ક, પ્રેમ, પ્યાર, મોહબ્બત એ પ્રેમના જ જુદા જુદા નામ છે. પ્રેમ વગર દુનિયા અધૂરી છે. જો તમે માણસ છો તો તમને પણ ક્યારેક ને ક્યારેક પ્રેમ થયો જ હશે. ત્યારે ચાલો પ્રેમની ટોપ 10 શાયરી.
- મહક રહી હૈ જમી ચાંદની કે ફૂલોં સે,
ખુદા કિસી કી મોહબ્બત પે મુસ્કુરાયા હૈ
- અબ કે હમ બિછડે તો કભી ખ્વાબો મેં મિલે,
જિસ તરહ સુખે ફૂલ કિતાબોં મેં મિલે.
- ઔર ભી દુખ હૈ જમાને મેં મોહબ્બત કે સિવા,
રાહતે ઔર ભી હૈં વસ્લ કી રાહત કે સિવા.
- ગમ ઔર ખુશી મેં ફર્ક ના મહસૂસ હો જહાં,
મૈં દિલ કો ઉસ મકામ પે લાતા ચલા ગયા
- હમે ભી નીંદ આ જાએગી હમ ભી સો હી જાયેંગે
અભી કુછ બે-કરારી હૈ સિતારો તુમ તો સો જાઓ
- યારો કુછ તો જિક્ર કરો તુમ ઉસ કી કયામત બાંહો કા,
વો જો સિમટતે હોંગે ઉન મેં વો તો મર જાતે હોંગે
- ઈતની મિલતી હૈ મેરી ગઝલો સે સૂરત તેરી,
લોગ તુજ કો મેરા મહબૂબ સમજતે હોંગે.
- આતે આતે મેરા નામ સા રહ ગયા,
ઉસ કે હોટોં પે કુછ કાંપતા રહ ગયા
- હંસ કે ફરમાતે હૈ વો દેખ કે હાલત મેરી,
ક્યૂં તુમ આસાન સમજતે થે મોહબ્બત મેરી.
- તુમ ફિર ઉસી અદા સે અંગડાઈ લે કર હસ દો,
આ જાયેગા પલટ કર ગુજરા હુા જમાના