Skin Care Tips : ચહેરા પર રોનક લાવવા માટે કોથમીર અને લીંબુના રસનું સેવન કરો

તંદુરસ્ત ત્વચા માટે તંદુરસ્ત આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે કોથમીર અને લીંબુનો રસ પણ પી શકો છો. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. તે ત્વચા માટે ફાયદાકારક છે.

| Edited By: | Updated on: Sep 11, 2021 | 9:15 AM
4 / 8
આ સિવાય, આ ડિટોક્સ જ્યુસ ઓછી કેલરીના કારણે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ રસ બનાવવા માટે, તમારે 1 ચમચી કોથમીર અને 1 ચમચી લીંબુનો રસ અને જરૂર મુજબ પાણીની જરૂર પડશે.

5 / 8
કોથમીર અને લીંબુનો રસ બ્લેન્ડરમાં નાખો, જરૂર મુજબ પાણી ઉમેરો અને એક સરખ થાય ત્યાં સુધી પીસો. તમે વધુ પાણી ઉમેરો અને ફરીથી મિશ્રણ પણ કરી શકો છો. જો તમે ઇચ્છો તો, તમે તેમાં એક ચપટી ચાટ મસાલો પણ ઉમેરી શકો છો.

6 / 8
કોથમીર (Coriander)ને કોઈ પણ વાનગીમાં ટેસ્ટ અને ફ્લેવર લાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તમને જણાવીએ કે કોથમીરએ ફક્ત સ્વાદમાં જ વધારો નથી કરતી પરંતુ તે એક ઔષધીય છોડ છે, જેમાં ઘણા ગુણો જોવા મળે છે

7 / 8
વિટામિન એ અને સી ઈમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો અથવા તો ડાયાબિટીસથી પીડિત છો તો કોથમીરનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોથમીરના સેવનથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે. એટલું જ નહીં તે આંખ માટે પણ ખૂબ લાભકારક છે.

8 / 8
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કોથમીરના ઘણા ફાયદા છે. તે સુગર લેવલને કંટ્રોલ કરે છે. કોથમીરનું નિયમિત સેવન કરવાથી બ્લડમાં ઈન્સ્યુલિનની માત્રાને કંટ્રોલ કરી શકાય છે.

Published On - 9:13 am, Sat, 11 September 21