Friends Shayari In Gujarati : તમારા વ્હાલસોયા મિત્ર સાથે આ ખાસ શાયરી શેર કરો

|

Jul 10, 2023 | 1:44 PM

આપણો ખાસ મિત્ર આપણા સુખ અને દુઃખમાં આપણી પડખે ઊભો રહે છે. આપણને તે સારી બાબતો શીખવી શકે, ક્યારેક માર્ગદર્શન આપે છે. તેમજ સારા કર્યો કરવા અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન પણ આપે છે.

Friends Shayari In Gujarati : તમારા વ્હાલસોયા મિત્ર સાથે આ ખાસ શાયરી શેર કરો
Friends Shayari In Gujarati

Follow us on

Shayari : આપણા બધાના જીવનમાં એક ખાસ મિત્ર તો હોય છે. આપણો ખાસ મિત્ર આપણા સુખ અને દુઃખમાં આપણી પડખે ઊભો રહે છે. આપણને તે સારી બાબતો શીખવી શકે, ક્યારેક માર્ગદર્શન આપે છે. તેમજ સારા કર્યો કરવા અને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન પણ આપે છે. સારા મિત્રની સોબત આપણને સુખી, સમૃદ્ધ અને ઉત્તમ બનાવી શકે. આપણા જીવનમાં આ એક જ સંબંધ છે જે આપણે આપણી ઈચ્છાથી બનાવી શકીએ છીએ.

આ  પણ વાંચો : Friends Shayari In Gujarati: મૈંને તો સિર્ફ થોડા સા વક્ત માગા થા, ઉન્હોને ને તો પૂરી જિન્દગી દે દી – જેવી શાયરી વાંચો

Friends Shayari

  1. ના તુમ દૂર જાના ના હમ દૂર જાએંગે, અપને- અપને હિસ્સે કી દોસ્તી હમ નિભાએંગે
  2. હમારી દોસ્તી એક દૂજે સે હી પૂરી હૈ, વરના રાસ્તે કે બિના તો મંજિલ અધૂરી હૈ
  3. ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
    Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
    IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
    જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
    ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
    અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
  4. દો ઉંગલી જોડને સે દોસ્તી હો જાતી હૈ, યહી તો દોસ્તી કી ખૂબસૂરતી કહલાતી હૈ
  5. બેશક દોસ્ત સે ફાસલા હો જાએ, મગર ઉસકી દોસ્તી સે ફાસલા કભી મત કરના
  6. અપની દોસ્તી કા બસ ઈતના સા ઉસૂલ હૈ, જબ તૂ કબૂલ હૈ તેરા સબ – કુછ કુબુલ હૈ
  7. દો રાસ્તે જિંદગી કે, દોસ્તી ઔર પ્યાર, એક જામ સે ભરા,દુસરા ઈલજ્જામ સે
  8. દોસ્ત હસાને વાલા હોના ચાહિએ, રુલા તો જીંદગી ભી દેતી હૈ
  9. બેવજહ હૈ તભી તો દોસ્તી હૈ, વજહ હોતી તો કારોબાર હોતા
  10. ઈતની સારી બાતેં મત કિયા કરો મુઝસે,
    દોસ્તી કો પ્યાર મેં બદલતે વક્ત નહી લગતા હૈ
  11. સબકે અપને ઉસૂલ હોતે હૈ, દોસ્તી કે લિએ કાંટે ભી કુબૂલ હોતે હૈ
Next Article