Attitude Shayari : ધમાકેદાર એટિટ્યુડ શાયરી તમારા સોશિયલ મીડિયા પર શેર કરો

આજે અમે તમારા માટે ગુજરાતીમાં ધમાકેદાર એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર બે પ્રકારના એટિટ્યુડ રહેલા હોય છે.પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માગતો નથી.પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે.ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.

Attitude Shayari : ધમાકેદાર એટિટ્યુડ શાયરી તમારા સોશિયલ મીડિયા પર શેર કરો
Attitude Shayari
| Edited By: | Updated on: Oct 27, 2023 | 10:33 AM

Shayari : આજે અમે તમારા માટે ગુજરાતીમાં ધમાકેદાર એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર બે પ્રકારના એટિટ્યુડ રહેલા હોય છે.પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માગતો નથી.પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે.ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.

આ પણ વાંચો : Attitude Shayari : સોશિયલ મીડિયાની પોસ્ટમાં આ ખાસ એટિટ્યુડ શાયરીના કેપ્શન લખો

  1. તેરા ઘમંડ હી તુઝે હરાયેગા મૈં ક્યા હૂં, યે તુઝે વક્ત બતાએગા
  2. આજકાલ બડી બડી બાતે કરતે હૈ, બોહોત છોટી સોચ વાલે લોગ
  3. જનાબ જલ્દી હી હિસાબ કરેંગે, તબ આપ માફી નહી ભીખ માંગેગે
  4. જિતના તેરા દિમાગ ખરાબ હોતા હૈ, ઉતના તો મૈ ઘર છોડ કર આતા હૂ
  5. હમ જંગલ કે વો શેર હૈ, જિસકે દહાડને સે હી હવા બદલ જાતી હૈ
  6. મેરી બુરાઈ જરા છુપ કે કરના, તુમ્હારે અપને ભી મેરે ચાહને વાલે હૈ
  7. રહતે હૈ આસ – પાસ હી લેકિન સાથ નહીં હોતે, કુછ લોગ જલતે હૈ મુઝસે બસ ખાક નહી હોતે
  8. દુશ્મન તો બહુત હૈ પર, વો કહતે હૈ ના શિકાર કુત્તો સે નહીં હોતા
  9. મત પૂછના મેરી શખ્સિયત કે બારે મેં, હમ જૈસે દિખતે હૈ વૈસે હી લિખતે હૈ
  10. ઈજ્જત પાને કે લિએ, ઈજ્જત કરની પડતી હૈ