એટિટ્યુડ શાયરી : તમારા કાળજાના કટકા જેવા મિત્રો સાથે શેર કરો એટિટ્યુડ શાયરી

તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ.

એટિટ્યુડ શાયરી : તમારા કાળજાના કટકા જેવા મિત્રો સાથે શેર કરો એટિટ્યુડ શાયરી
Attitude Shayari
| Edited By: | Updated on: Nov 27, 2023 | 2:04 PM

તમે પણ શાયરી વાંચવાના શોખીન છો, તો તમારા માટે અમે ખાસ શાયરી લઈને આવ્યા છે. અમે તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે.

ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે. તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો સાથે જ તમે તમારા ફોટો સાથે કેપ્શન લખી શકશો.

શાયરી વાંચો

  1. અકેલે હૈ કોઈ ગમ નહી,જહાં ઈજ્જત નહી વહાં હમ નહી
  2. મેરા સલામ ઉનકો જિન્હોને યાદ રખા મુઝે, ઉનકા ભી શુક્રિયા જો ભૂલ ગઈ મુઝે
  3. મૌસમ સે સીખા હૈ મૈને, વક્ત આને પર બદલના જરુરી હૈ
  4. હમારી અદાલત મેં વકાલત નહી હોતી, ઔર સજા હો જાએ તો જમાનત નહી હોતી.
  5. કુછ લોગ હમારા નામ મિટાના ચાહતે હૈ, નાદાન હૈ વો સમુંદર કો સુખાના ચાહતે હૈ
  6. ચાહને વાલે હજાર હૈ મેરે યે દો ચાર, દુશ્મનોં સે ફર્ક નહીં પડતા મુઝે
  7. જિસે નિભા ન સકૂં એસા વાદા નહીં કરતા, દાવા કોઈ ઔકાત સે જ્યાદા નહીં કરતા
  8. મૌત કા ડર ઉસે દિખાના, જિસે જિંદગી સે મોહબ્બત હો
  9. યે આવાજ નહી શેર કી દહાડ હૈ, હમ ખડે હો જાયે તો પહાડ હૈ
  10. જિંદગી શરાફત સે નહીં ચલતી મેરી જાન, થોડી અકડ ભી જરુરી હૈ