Self Love Quote Shayari: ખુદ કો વક્ત દોગે તો ખુદ સે પ્યાર હો જાયેગા…વાંચો એકદમ નવીન શાયરી
માણસ એટલો વ્યસ્ત થઈ જાય છે કે પોતાના માટે સમય નથી ત્યારે આજના સેલ્ફ કેર દિવસ પર અમે કેટલીક ખાસ સેલ્ફ લવ શાયરી લઈને આવ્યા છે.
self love quotes shayari
Follow us on
માણસ પોતાના રોજબરોજના જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયો છે કે કોઈની પાસે પોતાના માટે પણ સમય નથી, આવી જિંદગી જીવવાનો શું ફાયદો, બાળપણમાં માણસ સૌથી વધુ ખુશ રહે છે કારણ કે તે ફક્ત પોતાના માટે જ જીવે છે જો કે તે સમયે તેની કોઈ જરૂરિયાતો હોતી નથી.
જેમ જેમ વ્યક્તિ મોટો થાય છે તેમ તેમ વિચારો અને જરુરિયાતો વધે છે, જવાબદારીઓ વધવા લાગે છે. માણસ એટલો વ્યસ્ત થઈ જાય છે કે પોતાના માટે સમય નથી ત્યારે આજના Self Care દિવસ પર અમે કેટલીક ખાસ Self Love Shayari લઈને આવ્યા છે.
જિંદગી બેહદ આસાન હો અગર હર,
શક્સ એક દુસરે સે ઔર ખુદ સે,
પ્યાર કરને કી કલા સિખ જાયે.
જો લોગ ખુદ સે પ્યાર કરતે હૈ,
વો દૂસરો કે દિલ પર વાર નહીં કરતે હૈ.