sahir ludhianvi famous romantic love shayari
આ રોમેન્ટિક પ્રેમભરી શાયરી તમારા પ્રેમ જીવનને રોમેન્ટિક બનાવશે. પ્રેમનો અહેસાસએ જીવનની સૌથી સુંદર ફિલિંગ્સ છે જેને વ્યક્ત ક્યારેય પ્રેમીઓ તેમના શબ્દોથી કરી શકતા નથી ત્યારે આ રોમેન્ટિક શાયરી તમારા કામ લાગી શકશે. આ શાયરીના માધ્યમથી તમે તમારી લાગણી વિશે તમારા પાર્ટનરને કે તમે જેને પ્રેમ કરી રહ્યા છો તેને કહીને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.
આ પણ વાંચો: Gulzar Ki Shayari: કબ આ રહે હો મુલાકાત કે લિયે, મૈને ચાંદ રોકા હૈ એક રાત કે લિયે…પ્રેમ પર જબરદસ્ત શાયરી
પ્રખ્યાત ફિલ્મ ગીતકાર સાહિર લુધિયાનવીને કોણ નથી ઓળખતુ. તેમણે ફિલ્મોમાં એક થી એક સુંદર ગીતની સાથે કેટલીક બહેતરીન ગઝલો પણ આપી છે. ત્યારે આજના આ લેખમાં અમે કેટલીક જબરદસ્ત રોમેન્ટિક શાયરી લઈને આવ્યા છે.
- નજર સે દિલમેં સમાને વાલે મેરી મુહોબ્બત તેરે લીયે હૈ,
વફા કી દુનિયા મેં આને વાલે વફા કી દૌલત તેરે લિયે હૈ.
- જીયુંગા જબ તલક તેરે ફસાને યાદ આયેંગે,
કસક બન કર મુહોબ્બત કે તરાને યાદ આયેંગે.
- જો હમ મેં હૈ વો મતવાલી અદા સબમે નહિ હોતી,
મુહોબ્બત સબ મેં હોતી હૈ, વફા સબ મેં નહિ હોતી.
- ઈશ્ક મજનું કી વો આવાજ હૈ જિસકે આગે,
કોઈ લૈલા કિસી દીવાર સે રોકી ન ગઈ.
- યે આંખે દેખ હમ સારી દુનિયા ભૂલ જાતે હૈ,
ઇન્હે પાને કી ધૂનમેં હર તમન્ના ભૂલ જાતે હૈ.
- કહના એક દિવાના તેરી યાદ મેં આહે ભરતા હૈ,
લીખ કર તેરા નામ જમી પર ઉસકો સજદે કરતા હૈ.
- યે જુલ્ફ અગર ખુલ કે બિખર જાયે તો અચ્છા ,
ઇસ રાત કી તકદીર સવર જાયે તો અચ્છા.
- મેરે હાથ મહેકતે રહી તમામ દિન,
જબ ખ્વાબ મેં તેરે બાલ સંવારે મેને.
- કૌન કહેતા હૈ કિ મુહબ્બત કી જુબા હોતી હૈ,
યે હકીકત તો નિગાહો સે બાયા હોતી હૈ.
- ચેહરે પે ખુશી છા જાતી હૈ,આંખો મેં સુરુર આ જાતા હૈ,
જબ તુમ મુજે અપના કહતે હો,અપને પે ગુરુર આ જાતા હૈ.