Romantic Shayari : એક તેરી ખ્વાહિશ હૈ બસ, બાકી કાયનાત કિસને માંગી હૈ…વાંચો જબરદસ્ત રોમેન્ટિક શાયરી

શાયરી એ તમારી લાગણીઓને અન્ય લોકો સમક્ષ વ્યક્ત કરવાની શ્રેષ્ઠ રીત છે. અને તમે અહીં આજની ખાસ રોમેન્ટિક ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ શાયરી અહી વાંચી શકો છો.

Romantic Shayari : એક તેરી ખ્વાહિશ હૈ બસ, બાકી કાયનાત કિસને માંગી હૈ...વાંચો જબરદસ્ત રોમેન્ટિક શાયરી
Romantic girlfriend boyfriend shayari
| Edited By: | Updated on: Jul 17, 2023 | 9:30 PM

Romantic Shayari: કવિતા અને શાયરી એક એવું માધ્યમ છે જેના દ્વારા આપણે આપણા હૃદયની વાત ખૂબ જ સરળતાથી વ્યક્ત કરી શકીએ છીએ. અને સૌથી મોટી વાત એ છે કે કવિતા અને શાયરી પ્રેમને વ્યક્ત કરવાની સૌથી ફેમસ રીત છે. તેમજ આજકાલ, કોઈપણ સમયે કોઈની પણ સામે આપણી લાગણીઓ શેર કરવા માટે સોશિયલ મીડિયા એ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. ત્યારે આજે અમે કેટલીક જબરદસ્ત રોમેન્ટિક ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ શાયરી લઈને આવ્યા છે.

શાયરી એ તમારી લાગણીઓને અન્ય લોકો સમક્ષ વ્યક્ત કરવાની શ્રેષ્ઠ રીત છે. અને તમે અહીં આજની ખાસ રોમેન્ટિક ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ શાયરી અહી વાંચી શકો છો. જો કે આ અગાઉ પણ અમે આપની સાથે ઘણી શાયરી સેર કરી છે. ત્યારે આજની આ પોસ્ટમાં એકદમ નવીન અને બેસ્ટ રોમેન્ટિક શાયરી વાંચો અહીં.

  1. વાર દેતા હૈ વો જાન ભી મુજ પર,
    ઇસ કદર લાડલી હુ મૈં ઉસકી.
  2. કાસ તુમ મેરે હોતે,
    યા ફિર યે લફ્ઝ તેરે હોતે.
  3. બહુત યાદ કરતા હૈ કોઈ હમેં દિલ સે,
    ના જાને દિલ સે યે ભ્રમ ક્યોં નહીં જાતા.
  4. રસમ હૈ કહના હી પડતા હૈ, કી સબ કુછ ઠીક હૈ.
    ખૈરિયત સે કૌન હૈ સાહબ, મજે મેં કૌન હૈ
  5. સબ આદતેં છોડ સકતા હું,
    તુમ્હારે લિયે તુમ્હારે સિવા.
  6. બિલકુલ તુમસા ઔર તુમ્હારા લગતા હું,
    કભી કભી મેં ખુદ કો પ્યારા લગતા હુ.
  7. તુઝે સોચકર જો આતી હૈ,
    વો મુસ્કુરહત કમાલ કી હોતી હૈ.
  8. તેરી મોહબ્બત મેં અજીબ સે કામ કરતે હૈ,
    તેરે નામ કે હર સખ્સ કો સલામ કરતે હૈ.
  9. ઇક તેરી ખ્વાહિશ હૈ બસ,
    કાયનાત કિસને માંગી હૈ.
  10. તરસ આતા હૈ મુઝે અપની માસૂમ સી પલકો પર,
    જબ ભીગકર કહેતી હૈ કી અબ રોયા નહી જાતા.