Rimjhim Barish Shayari : રિમઝિમ બરસતી બારિશ મેં, ટપકતી બૂંદો કા અહેસાસ હો તુમ, હો ચાહે દૂર મુજસે જિતના પર યૂં લગતા હૈ જૈસે…વાંચો અહીં

વરસાદમાં ભીંજાવાની મજા જ કંઈક અલગ હોય છે અને તેનું વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે. ત્યારે આમે આપના માટે બારીશ 2 શાયરી લઈને આવ્યાં છે જે તમે આ લેખમાં જોઈ શકો છો.

Rimjhim Barish Shayari : રિમઝિમ બરસતી બારિશ મેં, ટપકતી બૂંદો કા અહેસાસ હો તુમ, હો ચાહે દૂર મુજસે જિતના પર યૂં લગતા હૈ જૈસે...વાંચો અહીં
Rimjhim Barish Shayari
| Edited By: | Updated on: Jul 16, 2023 | 9:30 PM

Barish Shayari: વરસાદી મોસમની એકદમ જબરદસ્ત અને રંગીન રોમેન્ટિક બારિશ શાયરી અમે અહી લઈને આવ્યા છે. આ શાયરી તમે તમારી ગર્લફ્રેન્ડ કે પત્નીને મોકલીને તમારી લાગણીઓને વ્યક્ત કરી શકો છો. અહીં આપેલ શાયરી મોકલીને તમે તેમને પ્રભાવિત કરી શકો છો. ગર્લફ્રેન્ડ માટે આ શ્રેષ્ઠ રોમેન્ટિક બરસાત શાયરી તેમને શેર કરી પ્રેમની અનુભૂતિ કરાવી શકો છો.

આ અગાઉ પણ અમે કેટલિક બહેતરીન શાયરી આપની સાથે સેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો

  1. રિમઝિમ બરસતી બારિશ મેં,
    ટપકતી બૂંદો કા અહેસાસ હો તુમ,
    હો ચાહે દૂર મુજસે જિતના પર
    યૂં લગતા હૈ જૈસે યહી આસ પાસ હો તુમ.
  2. રિમઝિમ બરસતી બારિશ મેં,
    ટપકતી બૂંદો કા અહસાસ હો તુમ
  3. સબ કુછ ઈક પલ મેં લુટા દેને કો જી ચાહતા હૈ,
    કુછ ઈસ તરહ મેરે લિયે ખાસ હો તુમ
  4. રિમઝિમ બરસતી બારિશ મેં
    ટપકતી બૂંદો કા અહેસાસ હો તુમ,
    મૈં તો જાનતા હૂં યહ અચ્છી તરહ અબ દુનિયા કો બતા દો,
    મેરે લિયે જીવન કી આખિરી સાંસ હો તુમ
  5. તેરે શહર મેં આયે બરસાત હો ગઈ,
    ફિર એક અજનબી સે મુલાકાત હો ગઈ.
  6. બારિશ સે મોહબ્બત મુજે ઈસ કદર હૈ,
    વો બરસતા ઉધર હૈ, ધડકતા દિલ મેરા ઈધર હૈ
  7. હર બર યે બારિશ ઉસકે પ્યાર કા પૈગામ લાતી હૈ,
    મેરે બંજર દિલ કે સુખે ઘાવો કો હરા કર જાતી હૈ.
  8. બારિશ કી ના હમે યાદ દિલાઓ,
    ઉસ બેવફા કા નામ ના લબ પે લાઓ,
    દિલ હમારા અબ ટૂટ ગયા,
    બારિશ મેં હી વો રોતા હમે છોડ ગયા.
  9. એ બારિશ જરા ખુલકર બરસ યે,
    ક્યા તમાશા હૈ,
    ઈતની રિમજિમ તો મેરી આંખો સે,
    રોજ હોતી રહેતી હૈ.
  10. બારિશેં જબ-જબ હુઆ કરતી હૈ,
    તેરે મેરે રિશ્તે કો ઔર,
    સુહાના કર દેતી હૈ.