Zindagi Two Line shayari: હર રોજ યે જિન્દગી કુછ નયે સિતમ દિખાતી હૈ, સહી માયને મેં યહી જિન્દગી કો જીના સિખાતી હૈ…વાંચો જબરદસ્ત શાયરી
આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત જિંદગી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિને તેના જીવની ઘણો પ્રેમ હોય છે પરંતુ ઘણી વખત આપડે આપડી પર્સનલ કે પ્રોફેશન લાઈફની કંટાડી જતા હોય છે પણ ડિમોટીવેટ થવાની કોઈ જરુર નથી આ શાયરી તમને સાચો માર્ગ બતાવામાં મદદ કરશે
મિત્રો, આજે અમે ઝિંદગી પર શાયરી લઈને આવ્યા છીએ જે તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. જીવનની આ વિશેષ કવિતાઓ તમને તમારા જીવનનો સાચો માર્ગ બતાવવામાં ચોક્કસપણે ઉપયોગી થઈ શકે છે, તમે ચોક્કસપણે આનાથી થોડું પ્રેરિત થશો. આ પોસ્ટમાં, અમે લાઇફ શાયરી ગુજરાતીમાં છે જેને આપણે જિંદગી શાયરી નામ આપ્યું છે. તમે પણ આ શાયરી તમારા મિત્રોને પણ મોકલી શકો છો.
આ અગાઉ અમે અનેક બેસ્ટ શાયરી તમારી સાથે શેર કરી છે ત્યારે આજના લેખમાં જિંદગી શાયરી પર કેટલીક બેહતરીન શાયરી લઈને આવ્યા છે.
શિદ્દતોં સે ચાહને વાલે ભી એક સમય કે બાદ બદલ જાતે હૈ,
વક્ત હમારા ભી આયેગા જનાબ, ઈતના ક્યો ઈતરાતે હૈ.
હર રોજ યે જિન્દગી કુછ નયે સિતમ દિખાતી હૈ,
સહી માયને મેં યહી જિન્દગી કો જીના સિખાતી હૈ.