વેલેન્ટાઈન ડે દરેક કપલ માટે ખૂબ જ ખાસ હોય છે. લવ બર્ડ્સ ઘણા સમયથી આની રાહ જોઈ રહ્યા છે. લવ વીકના છેલ્લા દિવસે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમના મહિનાનો સૌથી ખાસ દિવસ માનવામાં આવે છે. વેલેન્ટાઈન ડેને લઈને કપલ્સ ખૂબ જ ઉત્સાહિત હોય છે. વેલેન્ટાઈન ડે એ એક એવો દિવસ છે જ્યારે યુગલો તેમની લાગણીઓ તેમના પ્રિયજનો સમક્ષ ખુલ્લેઆમ વ્યક્ત કરે છે.
Valentine Day wishes shayari and quotes
Follow us on
ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો ગણાય છે. આ મહિનામાં વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે. યુગલો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે યુગલો એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. વેલેન્ટાઈન ડે લવ વીકનો છેલ્લો દિવસ છે. આ સાથે વેલેન્ટાઈન વીક સમાપ્ત થાય છે. દર વર્ષે 14મી ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.ત્યારે તમારા ખાસને વેલેન્ટાઈનની આ રીતે પાઠવો શુભકામના