Romantic Love Shayari: લાખો હસીન હૈ ઈસ દુનિયામેં, પર હમે તો એક તુજી સે પ્યાર હૈ….વાંચો પ્રેમની જબરદસ્ત શાયરી

આ પોસ્ટમાં તમારી ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ માટે કેટલીક અદ્ભુત રોમેન્ટિક શાયરી છે. તમે આ લવ શાયરી તમારી પત્ની, ગર્લફ્રેન્ડ અને અન્ય લોકો સાથે પણ શેર કરી શકો છો. આ તમારા પ્રેમમાં વધારો કરશે

Romantic Love Shayari: લાખો હસીન હૈ ઈસ દુનિયામેં, પર હમે તો એક તુજી સે પ્યાર હૈ....વાંચો પ્રેમની જબરદસ્ત શાયરી
Romantic Love Shayari
| Edited By: | Updated on: Jul 12, 2023 | 10:00 PM

Romantic Love Shayari: પ્રેમ એ સુંદર એહસાસ છે ત્યારે તમે પણ કોઈને ચાહો છો અને તેને પોતાના દિલની વાત કરવા માંગો છો તો આ શાયરી તમારા માટે છે.જો કે આ અગાઉ અમે ઘણી પ્રેમ પર શાયરી આપની સાથે શેર કરી છે જે તમે વેબસાઈટ પર જોઈ શકો છો.

આ પોસ્ટમાં તમારી ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ માટે કેટલીક અદ્ભુત રોમેન્ટિક શાયરી છે. તમે આ લવ શાયરી તમારી પત્ની, ગર્લફ્રેન્ડ અને અન્ય લોકો સાથે પણ શેર કરી શકો છો. આ તમારા પ્રેમમાં વધારો કરશે  આ અદ્ભુત લવ શાયરી વાંચો અને તેને તમારા મિત્રો સાથે શેર કરો.

  1. લાખો હસીન હૈ ઈસ દુનિયામે તેરી તરહ,
    પર હમે એક તુજી સે પ્યાર હૈ
  2. હકીકત ના સહી તુમ ખ્વાબ બનકર મિલા કરો,
    ભટકે મુસાફિર કો ચાંદની રાત બનકર મિલા કરો.
  3. તુઝે ખ્વાબોં મેં પા કર દિલ કા કરાર ખો જાતા હૈ,
    જીતના રોકુ ખુદ કો તુઝસે ઉતના હી પ્યાર હો હી જાતા હૈ.
  4. હજારો ચેહરો મેં એક તુમ હી પર મર મિટતે હૈ વર્ના,
    ના ચાહતો કી કામી થી ઔર ના ચાહને વાલોં કી.
  5. એ શખ્સ તેરા સાથ મુજે હર શક્લ મેં મંજૂર હૈ,
    યાંદે હોં કિ ખુશ્બુ હો યકી હો કિ ગુમાન હો.
  6. સારા દિન ગુજર જાતા હૈ ખુદ કો સમેટને મેં,
    ફિર રાત કો ઉસકી યાદ કી હવા ચલતી હૈ,
    ઔર હમ ફિર બિખર જાતે હૈ.
  7. તુ મુજે મિલે યા ના મિલે,
    મેરી તો બસ યહી દઆ હૈ કિ ,
    તુજે જમાને કી હર ખુશી મિલે.
  8. કૈસે બયાન કરે સાદગી અપને મહબૂબ કી,
    પર્દા હમીં સે થા મગર નજર ભી હમીં પે થી.
  9. ઈશ્ક કે દરિયામેં હમ ડૂબ કર ભી દેખ આયે,
    વો લોગ મુનાફે મેં રહે જો કિનારે સે લૌટ આયે.
  10. તુમ મેરી વો સ્માઈલ હો, જિસે દેખકર,
    સબ ઘર વાલે મુજ પર શક કરતે હૈ