Romantic Love Shayari : પ્રેમની લાગણી દર્શાવતી બેસ્ટ રોમેન્ટિક લવ શાયરી વાંચો ગુજરાતીમાં

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત રોમેન્ટિક પ્રેમભરી શાયરીને લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે બીઝી લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.

Romantic Love Shayari : પ્રેમની લાગણી દર્શાવતી બેસ્ટ રોમેન્ટિક લવ શાયરી વાંચો ગુજરાતીમાં
Romantic Love Shayari
| Edited By: | Updated on: Mar 26, 2023 | 10:00 PM

આ રોમેન્ટિક પ્રેમભરી શાયરી તમારા પ્રેમ જીવનને રોમેન્ટિક બનાવશે. પ્રેમનો અહેસાસએ જીવનની સૌથી સુંદર ફિલિંગ્સ છે જેને વ્યક્ત ક્યારેય પ્રેમીઓ તેમના શબ્દોથી કરી શકતા નથી ત્યારે આ રોમેન્ટિક શાયરી તમારા કામ લાગી શકશે. આ શાયરીના માધ્યમથી તમે તમારી લાગણી વિશે તમારા પાર્ટનરને કે તમે જેને પ્રેમ કરી રહ્યા છો તેને કહીને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.

અમારી રોમેન્ટિક શાયરી સાથે તમારા પ્રેમને નવી અનોખી રીતે વ્યક્ત કરો. અમે તમારા માટે કેટલીક બહેતરીન રોમેન્ટિક શાયરીનું નવું અનોખું કલેક્શન લાવ્યા છીએ, જેની મદદથી તમે તમારા પ્રેમીને રોમેન્ટિક રીતે તમારા દિલની વાત કરી શકો છો અને તેમને પ્રભાવિત કરી શકો છો.

  1. નજરેં તલાશતી હૈ જિસકો
    વો પ્યારા સા ખ્વાબ હો તુમ,
    મિલતી હૈ દુનિયા સારી,
    ના મિલકર ભી લાજવાબ હો તુમ
  2. કાશ તુમ પૂછો મુજસે ક્યા ચાહિયે
    મૈં પકડૂં હાથ તેરા ઔર કહૂં તેરા સાથ ચાહિયે
  3. જૈસે ચાંદ કે હોને સે રોશન યે રાત હૈ
    હાં તેરે હોને સે મેરી જિંદગી મેં વૈસી હી કુછ બાત હૈ
  4. અચ્છા લગતા હૈ હર રાત તેરી યાદોં મેં ખો જાના,
    જૈસે દૂર હોકર ભી તેરી બાહોં મેં સો જાના
  5. મૈં બન જાઉં રેત સનમ, તુમ લહર બન જાના,
    ભરના મુજે અપની બાહો મેં, ઔર અપને સંગ લે જાના..!
  6. યે લકીરેં યે નસીબ યે કિસ્મત,
    સબ ફરેબ કે આઈને હૈં,
    હાથોં મેં તેરા હાથ હોને સે હી,
    મુકમ્મલ જિંદગી કે માયને હૈ !
  7. ઈશ્ક ઔર ઈબાદત કહાં જુદા હૈ..,
    કમબખ્ત જિસ પર આ જાયે વહીં ખુદા હૈ !
  8. મુસાફર ઈશ્ક કા હૂં મૈં, મેરી મંજિલ મુહબ્બત હૈ,
    તેરે દિલમેં ઠહર જાઉં, અગર તેરી ઈજાજત હૈ !
  9. હમેશા કે લિયે રખ લો ના, પાસ મુજે અપને,
    કોઈ પૂછે તો બતા દેના, કિરાયેદાર હૈ દિલ કા !
  10. કુછ યૂં ઉતર ગયે હો મેરી રગ-રગ મેં તુમ,
    કિ ખુદ સે પહલે અહેસાસ તુમ્હારા હોતા હૈ !

આ પણ વાંચો: Zindagi shayari : જિંદગી પર એકથી એક બહેતરીન શાયરીનો સંગ્રહ વાંચો ગુજરાતીમાં